JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા \(1.5\, kg\, m^2\) છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા \(1200\, J\) કરવા માટે તેના પર \(20\, rad/s^2\) નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... \((\sec)\) સમય સુધી આપવો પડે.
- A \(2\)
- B \(5\)
- C \(2.5\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(KE = \frac{1}{2}I{\omega ^2} = 1200\left( {given} \right)\) \( \Rightarrow \omega = 40\,rad/s\) \(\,\,\,\,\,\,\,\omega = {\omega _0} + \alpha t\) \(\,\,\,\,\,\,\,40 = 0 + \left( {20} \right)\,t\) \( \Rightarrow t = 2\,\sec .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ \(A\) અને \(B\) કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે \(r_A=10\,cm\) અને \(r_B=20\,cm\) છે, ની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો \(.......\) હશે. \((N_A,I_A\) અને \(N_B,I_B\) અનુક્રમે \(A\) અને \(B\) ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)JEE Mains 2023 Medium
- એક બલ્બ અને એક કેપેસિટર AC સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. ત્યારે એક ડાઇલેક્ટ્રિક કેપેસિટરની પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. બલ્બનો પ્રકાશ:JEE Mains 2024 Hard
- \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?JEE Mains 2021 Medium
- આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?
JEE Mains 2016 Hard - \(30 \mathrm{~cm}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે.JEE Mains 2024 Hard
- એક \(C\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને \(V _{0}\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા \(\frac{ C }{2} \) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય \(.........\;CV _{0}^{2}\) જેટલો હશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક \(M = 4\,m\) દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. \(m\) દળ ધરાવતો કણ \(v\) વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?JEE Mains 2019 Medium
- જો\(\sin ^{2}\left(10^{\circ}\right) \sin \left(20^{\circ}\right) \sin \left(40^{\circ}\right) \sin \left(50^{\circ}\right) \sin \left(70^{\circ}\right)=\alpha-\) \(\frac{1}{16} \sin \left(10^{\circ}\right)\), તો \(16+\alpha^{-1}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો \(y=y(x), y \in\left[0, \frac{\pi}{2}\right)\) એ વિકલ સમીકરણ \(\sec y \frac{d y}{d x}-\sin (x+y)-\sin (x-y)=0,\) નો ઉકેલ છે અને જો \(y(0)=0\) હોય તો \(5 y^{\prime}\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- એક સમાંતર પ્લેટ હવા કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે. પ્લેટોને સમાન ઝડપ \(v\) થી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે પ્લેટો વચ્ચેનું અંતર \(x\) હોય, તો કેપેસિટરની સ્થિતવિદ્યુત ઊર્જાના સમય દરનો ફેરફાર \(x^\alpha\) ના સમપ્રમાણમાં હોય, જ્યાં \(\alpha\) _____ છે.JEE Mains 2026 Hard
- દિક્ ગુણોત્તર \(2,\ 1,\ 2\) વાળી એક રેખા, રેખાઓ \(x=y+2=z\) અને \(x+2=2 y=2 z\) ને અનુક્રમે બિંદુઓ \(P\) અને \(Q\) માં મળે છે. જો બિંદુ \((1,2,12)\) થી રેખા \(P Q\) પરના લંબની લંબાઈ \(l\) હોય, તો \(l^2=\) ...........JEE Mains 2024 Hard
- \(1 \mu \mathrm{~F}\) કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને 20 V ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર \(1 \mu \mathrm{~m}\) છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેની ઊર્જા ઘનતા _________ છે.JEE Mains 2025 Easy