JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
\(4\) મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન \(0^{\circ} {C}\) થી \(50^{\circ} {C}\) કરવા માટે કેટલી ઉષ્માની (\(\times {R}\))જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
- A \(750\)
- B \(175\)
- C \(500\)
- D \(250\)
Answer & Solution
Correct Answer
(C) \(500\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta Q=\Delta U+\Delta W\) Here \(\Delta W=0\) \(\Delta Q=\Delta {U}={nC}_{v} \Delta {T}\) \(\Delta Q=4 \times \frac{5 R}{2}(50)=500 \,{R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(550\, nm\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ \(22.0 \times 10^{-5}\,cm\) પહોળાઈની સ્લીટ પર લંબરીતે પડે છે. તો તેના બીજા ન્યૂનતમનું મધ્યમાન મહતમ સાથેનું કોણીય સ્થાન (\(radians\) માં) કેટલું હશે?JEE Mains 2018 Medium
- \(10\, kg\) નો દડો \(10 \sqrt{3} m / s\)નાં વેગથી \(x-\)અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા \(20\, kg\)ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,\(20\, kg\)નાં દડાના બે ટુકડા થાય છે.એક \(10\, kg\)નાં ટુકડા \(y-\) અક્ષ પર \(10\) \(m / s\)નાં વેગથી ગતિ કરે છે.બીજો \(10\, kg\)નો ટુકડો \(x-\)અક્ષ સાથે \(30^{\circ}\) નાં ખૂણે \(x\, m / s\)નાં વેગથી ગતિ કરે છે , તો \(x=......\)
JEE Mains 2021 Hard - એક રેડીયો એકટીવ નમૂનો \(15\) મીનીટમાં તેના મૂળ જથ્થા કરતાં \(\frac{7}{8}\) માં ભાગનો ક્ષય પામે છે. નમૂનાની અર્ધઆયુ \(...........\) હશે.JEE Mains 2022 Medium
- એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને \(1.02\, {R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Medium
- એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Hard - \(LCR\) શ્રેણી પરિપથને \(sin\) વિધેય પર આધારિત અને મહત્તમ મૂલ્ય \(283\, V\) ધરાવતા અને \(320/s\) ની કોણીય આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથમાં \(R\, = 5\,\Omega \) , \(L\,= 25\, mH\) અને \(C\, = 1000\, \mu F\) છે. પરિપથનો કુલ ઇમ્પીડન્સ અને સ્ત્રોતનાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો મળે?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(x-\)અક્ષ પર \(4 q\) અને \(-q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર \(x=-\frac{d}{2}\) અને \(x=\frac{d}{2}\) સ્થાને જડેલ છે. જો ત્રીજા \('q'\) જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી \(x = d\) સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા....
JEE Mains 2020 Hard - જો \(10\) શિરોલંબ થાંભલા સમાન અંતરથી એક સુરેખ રેખા પર ગોઠવાયેલ હોય તથા બધા થાંભલાની એક બાજુ બિંદુ \(O\) આવેલ છે તે બિંદુ \(O\) થી બધા થાંભલાના ટોચનો ઉત્સેધ્કોણ સરખો છે. જો સૌથી મોટા થાંભલા ની ઊંચાઈ \('h'\) અને સૌથી નાના થાંભલાનું બિંદુ \(O\) થી અંતર \('a'\) હોય તો બે ક્રમિક થાંભલા વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2015 Hard
- \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે?JEE Mains 2020 Medium
- ધારો કે \(R\) એ '\((a, b) R(c, d)\) તો અને તો જ \(a d-b c\) એ \(5\) વડે વિભાજ્ય છે' દ્વારા વ્યાખ્યાયિત \(Z \times Z\) પરનો એક સંબંધ છે. તો \(R\) એ ...........JEE Mains 2024 Medium
- ધારો કે \(\overrightarrow{ a }=2 \hat{ i }-3 \hat{ j }+4 \hat{ k }\) અને \(\overrightarrow{ b }=7 \hat{ i }+\hat{ j }-6 \hat{ k }\) . જો \(\overrightarrow{ r } \times \overrightarrow{ a }=\overrightarrow{ r } \times \overrightarrow{ b }, \overrightarrow{ r } \cdot(\hat{ i }+2 \hat{ j }+\hat{ k })=-3,\) તો \(\overrightarrow{ r } \cdot(2 \hat{ i }-3 \hat{ j }+\hat{ k })\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પુનરાવર્તન રહિત અંકો \(0, 1, 3, 5, 7\) અને \(9\) ના ઉપયોગથી બનતી પાંચ અંકોવાળી,\(40000\) થી મોટી તથા \(5\) વડે વિભાજય હોય તેવી સંખ્યાઓની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard