ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
  • JEE Mains 2020
  • અઘરું
  • MCQ

\(f=16\; \mathrm{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને (\(\mu = 1.5\)) \(1.42\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ \(f_{l},\)હોય તો \(f_{l} /f\) નો ગુણોત્તર લગભગ કેટલો થશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(9\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Using \(\frac{1}{f}=\left(\frac{\mu_{2}}{\mu_{1}}-1\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

\(\frac{1}{f}=\left(\frac{1.5}{1}-1\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\dots ( 1)\)

and \(\frac{1}{f_{l}}=\left(\frac{1.5}{1.42}-1\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\dots (2)\)

equation \((1) /(2)\)

we get \(\frac{f_{ળ}}{f}=\frac{0.5}{0.056}\)

\(=8.93 \approx 9\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ