enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
દર્શાવેલ પરિપથનો અસરકારક સંઘારતા (કેપેસિટન્સ) \(0.5\,\mu F\) હોય તો \(C\) કેટલો હશે? પરિપથમાં દર્શાવેલ તમામ મૂલ્ય \(\mu F\) માં છે.

- A \(\frac{7}{{11}}\mu F\)
- B \(\frac{6}{{5}}\mu F\)
- C \(4\,\mu F\)
- D \(\frac{7}{{10}}\mu F\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{7}{{11}}\mu F\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{C}_{\mathrm{eq}}=0.5\, \mu \mathrm{F}=\frac{\left(1+\frac{4}{3}\right) \mathrm{C}}{\frac{7}{3}+\mathrm{C}}=\frac{7 \mathrm{C}}{\frac{7}{3}+\mathrm{C}}=\frac{1}{2}\) \(\Rightarrow \quad \frac{14 \mathrm{C}}{3}=\mathrm{C}+\frac{7}{3}\) \(C=\frac{7}{11}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કાર \(150\,km/h\) ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે \(27\,m\) અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર (\(m\) માં) કાપીને સ્થિર થશે?JEE Mains 2022 Medium
- \(2 \mathrm{~m}\) ધારની લંબાઈ ધરાવતો, \(2 \mathrm{~A}\) વિદ્યુતપ્રવાહ વહન કરતો એક ચોરસ ગાળો તેની ધાર \(\mathrm{x}-\mathrm{y}\) અક્ષને સમાંતર રહે તેમ મૂકવામાં આવેલ છે. એક ચુંબકીય ક્ષેત્ર \(x-y\) સમતલમાંથી પસાર થઈ રહ્યું છે અને તેને \(\vec{B}=B_0(1+4 x) \hat{k}\) વડે દર્શાવેલ છે, જ્યાં \(\mathrm{B}_0=5 \mathrm{~T}\). ગાળા પર લાગતું પરિણામી ચુંબકીય બળ _______ \(\mathrm{N}\) છે.JEE Mains 2024 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
JEE Mains 2022 Medium - બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \) થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________JEE Mains 2013 Medium
- એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને \(P\) પાસ્કલ દબાણ હોય ત્યાં \(v\;ms^{-1}\) વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ \(\frac{ P }{2}\) હોય ત્યાં તેનો વેગ \(V\;ms^{-1}\) છે. જો પ્રવાહીની ઘનતા \(\rho\, kg\, m ^{-3}\) અને પ્રવાહ ધારારેખી હોય તો \(V\) કેટલો હશે?JEE Mains 2020 Medium
- \(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- રેખા \(\frac{x+3}{-3}=\frac{y-1}{1}=\frac{z-5}{5}\) સાથે સમતલીય હોય તેવી રેખા \(.........\) છે.JEE Mains 2023 Medium
- ટીમ \('A'\) માં \(7\) છોકરા અને \(n\) છોકરી છે અને ટીમ \('B'\) માં \(4\) છોકરા અને \(6\) છોકરી છે. જો કુલ \(52\) મેચ થાય છે જો બંને ટીમોના છોકરા- છોકરા અને છોકરી-છોકરીને એક મેચ રમાડવામાં આવે તો \(n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(100 \Omega\) છે. જ્યારે તેને \(400 \Omega\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(10 \mathrm{~V}\) સુધીનો વોલ્ટેજ માપે છે. આ ગેલ્વેનોમીટરને \(10 \mathrm{~A}\) સુધી પ્રવાહ માપતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય \(\mathrm{x} \times 10^{-2} \Omega\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જો \((a+\sqrt{2} b \cos x)(a-\sqrt{2} b \cos y)=a^{2}-b^{2}\) જ્યાં \(a>b>0,\) હોય તો બિંદુ \(\left(\frac{\pi}{4}, \frac{\pi}{4}\right)\) આગળ \(\frac{d x}{d y}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ધારો કે રેખાઓ \(L: \frac{x-5}{-2}=\frac{y-\lambda}{0}=\frac{z+\lambda}{1}, \lambda \geq 0\) અને \(L_1: x+1=y-1=4-z\) વચ્ચેનું લધુતમ અંતર \(2 \sqrt{6}\) છે.જો \((\alpha, \beta, \gamma)\) એ \(L\) પર હોય, તો નીચેનાં પૈકી કયું શક્ય નથી ?JEE Mains 2023 Hard
- ધારો કે શ્રેણિક \(A=\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 1 & 0 & 1 \\ 0 & 1 & 0\end{array}\right]\) એ \(A^n=A^{n-2}+A^2-I\) ને \(\mathrm{n} \geq 3\) માટે સંતોષે છે. તો \(\mathrm{A}^{50}\) ના તમામ ઘટકોનો સરવાળો છે :-JEE Mains 2025 Medium