JEE Mains · Maths · STD 12 - 1. relation and function
જો ગણ \(N\) પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય અને બે વિધેયો \(f\) અને \(g\) એ \(f\), \(g : N \to N\) પર \(f\left( n \right) = \left\{ \begin{gathered} \frac{{n + 1}}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is odd}} \hfill \\ \frac{n}{2}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{\text{if n is even}} \hfill \\
\end{gathered} \right.\) અને \(g(n) = n - (-1)^n\) પર વ્યાખ્યાયિત હોય તો \(fog\) મેળવો.
- A વ્યાપ્ત છે અને એક-એક નથી.
- B વ્યાપ્ત નથી અને એક-એક છે
- C વ્યાપ્ત અને એક-એક બંને છે .
- D વ્યાપ્ત અને એક-એક બંને માંથી એકપણ નથી.
Answer & Solution
Correct Answer
(A) વ્યાપ્ત છે અને એક-એક નથી.
Step-by-step Solution
Detailed explanation
\(\left. \begin{array}{l} f\left( {g\left( 1 \right)} \right) = 1\\ f\left( {g\left( 2 \right)} \right) = 1 \end{array} \right\}\) Many one \(f\left( {g\left( {2k} \right)} \right) = k\) \(f\left( {g\left( {2k + 1} \right)} \right) = k + 1\) \(\therefore \) Onto
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારો કે A, B, C એ \(x y\)-સમતલમાં ત્રણ બિંદુઓ છે, જેના સ્થાન સદિશો ઉગમબિંદુ O ના સંદર્ભમાં અનુક્રમે \(\sqrt{3} \hat{i}+\hat{j}, \hat{i}+\sqrt{3} \hat{j}\) અને \(\mathrm{a} \hat{i}+(1-\mathrm{a}) \hat{j}\) વડે આપેલ છે. જો બિંદુ C નું સદિશો \(\overrightarrow{\mathrm{OA}}\) અને \(\overrightarrow{\mathrm{OB}}\) વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાથી અંતર \(\frac{9}{\sqrt{2}}\) હોય, તો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શોધો:JEE Mains 2025 Hard
- ત્રિકોણ \(ABC\) એ શિરોબિંદુ \(A\) આગળ કાટખૂણો હોય અને જો \(A, B\) અને \(C\) ના સ્થાનસદીશો અનુક્રમે \(3\hat i\, + \hat j\, - \hat k,\,\, - \hat i\, + 3\hat j\, + p\hat k\) અને \(5\hat i\, + q\hat j\, - 4\hat k\,\) હોય તો બિંદુ \((p, q)\) એ રેખા . . . પર આવેલ છે.JEE Mains 2016 Hard
- \(\theta \) ની કોઈ પણ કિમત માટે \(3\,\cos \,\theta + 5\,\sin \,\left( {\theta - \frac{\pi }{6}} \right)\) ની મહતમ કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો સમીકરણ \(x^2 - mx + 4 = 0\) ના બંને ઉકેલો વાસ્તવિક અને ભિન્ન હોય તથા \([1, 5]\) માં આવેલા હોય તો \(m\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- પરવલય \({y^2} = 16x\) પરના બિંદુ \(P\left( {16,16} \right)\) આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ, આ પરવલયના અક્ષને અનુક્રમે \(A\) અને \(B\) માં છેદે છે. જો \(C\) એ બિંદુઓ \(P,A\) અને \(B\) માંથી પસાર થતા વર્તૂળનું કેન્દ્ર હોય તથા \(\angle CPB = \theta \) હોય તો \(\tan \theta \;\)નું કોઇ એક મૂલ્ય . . ..થાય.JEE Mains 2018 Hard
- ધારોકે \(A (0,1), B (1,1)\) અને \(C (1,0)\) એક ત્રિકોણની બાજુઓના મધ્ય-બિંદ્દુઓ છે જેનું અંતઃકેન્દ્ર બિંદુ \(D\) પર છે. જો \(D\) માંથી પસાર થતા પરવલય \(y^2=4 ax\) ની નાભ \((\alpha+\beta \sqrt{2}, 0)\) હોય, જ્યાં \(\alpha\) અને \(\beta\) સંમેય સંખ્યાઓ છે, તો \(\frac{\alpha}{\beta^2}=..........\)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો રેખાઓ \(\frac{x-1}{2}=\frac{2-y}{-3}=\frac{z-3}{\alpha}\) અને \(\frac{x-4}{5}=\frac{y-1}{2}=\frac{z}{\beta}\) છેદતી હોય તો \(8 \alpha \beta\) માં મૂલ્યની ન્યૂનતમ કિમંત \(...............\) થાય.JEE Mains 2023 Hard
- \(n\) અવલોકનોની સરેરાશ અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે. જો પ્રથમ \((n-1)\) અવલોકનોનો સરવાળો \(48\) હોય અને પ્રથમ \((n-1)\) અવલોકનોના વર્ગોનો સરવાળો \(496\) હોય, તો \(n\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- ધારો કે \(A\) એ \(3 \times 3\) વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(A \left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right) ; A \left(\begin{array}{l}1 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{c}-1 \\ 0 \\ 1\end{array}\right)\) અને \(A \left(\begin{array}{l}0 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 2\end{array}\right)\). જો \(X =\left( x _{1}, x _{2}, x _{3}\right)^{ T }\) અને \(I\) એ કક્ષા \(3\) વાળો એકમ શ્રેણિક હોય, તો સંહતિ \(( A -2 I ) X =\left(\begin{array}{l}4 \\ 1 \\ 1\end{array}\right)\) ને .............JEE Mains 2022 Medium
- ધારો કે ગણ \(M=\{1,2,3,.......16\}\) પરનો સંબંધ R, \(R=\{(x,y):4y=5x-3,x,y\in M\}\) દ્વારા આપેલો છે. તો સંબંધને સંમિત બનાવવા માટે R માં ઉમેરવા પડતા ઘટકોની ન્યૂનતમ સંખ્યા ___ છે.JEE Mains 2026 Hard
- ધારો કે કોઈક \(r, p \in \mathbb{R}\) માટે \(\lim\limits_{x \to 2} \dfrac{(\tan(x-2))(rx^2 + (p-2)x - 2p)}{(x-2)^2} = 5\). જો \(q\) ના શક્ય તમામ મૂલ્યોનો ગણ, કે જેથી સમીકરણ \(rx^2 - px + q = 0\) ના બીજ \((0, 2)\) અંતરાલમાં હોય, તે અંતરાલ \((\alpha, \beta]\) હોય, તો \(4(\alpha + \beta)\) બરાબર છે :JEE Mains 2026 Hard
- આકૃતિમાં આપેલ "?" વાળી કિમંત મેળવો.
JEE Mains 2021 Medium