JEE Mains · Maths · STD 12 - 6. Application of derivatives
જો ગણ \(S_1\) અને \(S_2\) એ અનુક્રમે વિધેય \(f(x) = 9{x^4} + 12{x^3} - 36{x^2} + 25,x \in R\) ની સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહતમ જે બિંદુએ મળે તેના ગણ હોય તો . . .
- A \({S_1} = \left\{ { - 2,1} \right\};{S_2} = \left\{ 0 \right\}\)
- B \({S_1} = \left\{ { - 2,0} \right\};{S_2} = \left\{ 1 \right\}\)
- C \({S_1} = \left\{ { - 2} \right\};{S_2} = \left\{ {0,1} \right\}\)
- D \({S_1} = \left\{ { - 1} \right\};{S_2} = \left\{ {0,2} \right\}\)
Answer & Solution
Correct Answer
(A) \({S_1} = \left\{ { - 2,1} \right\};{S_2} = \left\{ 0 \right\}\)
Step-by-step Solution
Detailed explanation
\(f(x)=9 x^{4}+12 x^{3}-36 x^{2}+25\) \(f(x)=36 x^{3}+36 x^{2}-72 x\) \(=36 x\left(x^{2}+x-2\right)\) \(=36 x(x-1)(x+2)\) Point of minima \(=\{-2,1\}=\mathrm{S}_{1}\) Point of maxima \(=\{0\}=\mathrm{S}_{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ધારોકે \(R_{1}\) અને \(R_{2}\) એ ગણ \(\{1,2, \ldots ., 50\}\) થી તે જ ગણ પરના એવા સંબંધો છે, જ્યાં \(R_{1}=\left\{\left(p, p^{n}\right): p\right.\) અવિભાજ્ય છે અને \(n \geq 0\) પૂણાંક છે \(\}\) અને \(R_{2}=\left\{\left(p, p^{n}\right): p\right.\) અવિભાજ્ય છે અને \(n=0\) અથવા \(1\}\). તો, \(R_{1}-R_{2}\) માં ધટકોની સંખ્યા..............છેJEE Mains 2022 Hard
- ધારો કે \(a, b, c \in \{1, 2, 3, 4\}\). જો \(x \in \mathbb{R}\) માટે \(ax^2 + 2\sqrt{2}\,bx + c > 0\) થવાની સંભાવના \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\) છે, તો \(m + n\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(B=\left[\begin{array}{ll}1 & 3 \\ 1 & 5\end{array}\right]\)અને \(\mathrm{A}\) એવા \(2 \times 2\) શ્રણિકો છે કે જેથી \(A B^{-1}=A^{-1}\). જો \(B C B^{-1}=A\) અને \(C^4+\alpha C^2+\beta I=O\) હોય, તો \(2 \beta-\alpha=\) ...........JEE Mains 2024 Hard
- જો \(\mathrm{a}_{\mathrm{r}}=\cos \frac{2 \mathrm{r} \pi}{9}+i \sin \frac{2 \mathrm{r} \pi}{9}, \mathrm{r}=1,2,3, \ldots, i=\sqrt{-1}\) હોય તો \(\left|\begin{array}{lll}a_{1} & a_{2} & a_{3} \\ a_{4} & a_{5} & a_{6} \\ a_{7} & a_{8} & a_{9}\end{array}\right|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- બે વર્તુળો કે જેની ત્રિજ્યા \(5\,\) એકમ છે તેઓ એકબીજા ને બિંદુ \((1,2)\) આગળ સ્પર્શે છે. જો તેઓના સામાન્ય સ્પર્શકનું સમીકરણ \(4 \mathrm{x}+3 \mathrm{y}=10\) છે અને \(\mathrm{C}_{1}(\alpha, \beta)\) અને \(\mathrm{C}_{2}(\gamma, \delta)\), \(\mathrm{C}_{1} \neq \mathrm{C}_{2}\) એ તેઓના કેન્દ્રો છે તો \(|(\alpha+\beta)(\gamma+\delta)|\) ની કિંમત મેળવો.JEE Mains 2021 Hard
- શ્રેણી \(1 + 2 \times 3 + 3 \times 5 + 4 \times 7 + .......\) ના \(11^{th}\) માં પદ સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- વક્ર \(y=y(x)\) પરના કોઈપણ બિંદુ \((x, y), x>0, y>0\) આગળના અભીલમનો ઢાળ \(\frac{x^{2}}{x y-x^{2} y^{2}-1}\) મુજબ આપેલ છે. જો વક્ર \((1,1)\) બિંદુમાંથી પસાર થતો હોય, તો \(e \cdot y(e)=...........\)JEE Mains 2022 Hard
- જો રેખા \(3x + 4y -24 = 0\) એ \(x-\) અક્ષને બિંદુ \(A\) માં અને \(y-\) અક્ષને બિંદુ \(B\) માં છેદે તો ત્રિકોણ \(OAB\) નું અંત:કેન્દ્ર મેળવો જ્યાં \(O\) એ ઉંગમબિંદુ છેJEE Mains 2019 Hard
- વિધાન \(-1\) : જેની અક્ષ \(x\) અક્ષ હૉય અને જેનું શિરોબિંદુ ઉંગમબિંદુ પર આવેલ હોય તેવા પરલય પરના બિંદુ \(P\) આગળ નો ઢાળ બિંદુ \(P\) ના યામોને વ્યસ્ત પ્રમાણમાં હોય છે .
વિધાન \(-2\) : પરવલય \(y^2 = 4ax\) નું સમીકરણ વિકલ સમીકરણની કક્ષા \(1\) અને પરિમાણ \(1\) થાયJEE Mains 2013 Hard - જો \(P (6,1)\) એ ત્રિકોણનું લંબકેન્દ્ર હોય, જેના શિરોબિંદુઓ \(A (5,-2), B (8,3)\) અને \(C ( h , k )\) છે, તો બિંદુ \(C\) કયા વર્તુળ પર આવેલું છે?JEE Mains 2024 Medium
- જો \(f\left( {\frac{{3x - 4}}{{3x + 4}}} \right) = x + 2,\,x \ne -\frac{4}{3}\) અને \(\int {f\left( x \right)dx = A\,\log \left| {1 - x} \right| + Bx + C} \) , તો \((A,B) \) ની જોડ મેળવો.JEE Mains 2017 Hard
- ધારોકે \(A =\{1,2,3,4, \ldots ., 10\}\) અને \(B =\{0,1,2,3,4\}\). સંબંધ \(R =\left\{( a , b ) \in A \times A : 2( a - b )^2+3( a - b ) \in B \right\}\) માં ધટકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard