JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
\(l,r,c\) અને \(v\) અનુક્રમે પ્રેરકત્વ, અવરોધ, સંગ્રાહકતા (કેપેસિટન્સ) અને વોલ્ટેજ રજૂ કરે છે. \(\frac{l}{rcv}\) નો \(SI\) એકમ પધ્ધતીમાં પરિમાણ કેટલું થશે?
- A \([LA^{-2}]\)
- B \([A^{-1}]\)
- C \([LTA]\)
- D \([LT^2]\)
Answer & Solution
Correct Answer
(B) \([A^{-1}]\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{L}{{RCV}} = [{A^{ - 1}}]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(200\) આંટાવાળી અને \(0.20 \mathrm{~m}^2\) ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને પ્રતિ સેકન્ડ અડધા પરિભ્રમણથી ફેરવવામાં આવે છે અને તેને કોઈલની ભ્રમણ અક્ષને લંબ એવા \(0.01 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલમાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ \(\frac{2 \pi}{\beta}\) વોલ્ટ છે. \(\beta\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા મેક્સવેલ સમીકરણોમાંથી કયું સમય સાથે બદલાતી સ્થિતિમાં લાગુ પાડી શકાય છે પરંતુ સમયથી સ્વતંત્ર (સ્થિત) સ્થિતિમાં માન્ય નથી?JEE Mains 2023 Medium
- એક બલ્બ બધી દિશામાં સમાન રીતે લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બ વિદ્યુત પાવરનું વિદ્યુતચુંબકીય તરંગમાં રૂપાંતર કરવા \(3\%\) કાર્યક્ષમ છે અને તે \(100\,W\) નો પાવર વાપરે છે. બલ્બથી \(5\,m\) અંતરે વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલા \(V/m\) હશે?JEE Mains 2014 Hard
-

એક અનંત તાર a ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક ધરાવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ચાપના ઉદ્ગમબિંદુ \(O\) પર ચુંબકીય ક્ષેત્રનું માન આના દ્વારા આપવામાં આવે છે :JEE Mains 2025 Easy - એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું \(1\,cm \times 1\,cm \times 100\,cm\) તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ \(3 \times 10^{-7}\,\Omega\,m\) હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......\(\times 10^{-7} \Omega\) હશે.JEE Mains 2023 Easy
- બે માધ્યમ \(A\) અને \(B\) \(\left(v_{ A }-v_{ B }\right)\) માં પ્રકાશની ઝડપનો તફાવત \(2.6 \times 10^{7} m / s\) છે. જો માધ્યમ \(B\) નો વક્રીભવનાંક \(1.47\) હોય તો માધ્યમ \(B\) અને માધ્યમ \(A\) ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે. \(\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(9\, m/s\) ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર \(x: y\) છે, જ્યાં \(x\) ............ છે.JEE Mains 2021 Hard
- \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2019 Hard - ધારો કે \( \vec{c} \) અને \( \vec{d} \) સદિશો છે જેથી \( |\vec{c}+\vec{d}|=\sqrt{29} \) અને \( \vec{c}\times(2\hat{i}+3\hat{j}+4\hat{k})=(2\hat{i}+3\hat{j}+4\hat{k})\times\vec{d} \). જો \( \lambda_1, \lambda_2 \) (\(\lambda_1 \)>\(\lambda_2 \)) એ \( (\vec{c}+\vec{d}).(-7\hat{i}+2\hat{j}+3\hat{k}) \) ની શક્ય કિંમતો હોય, તો સમીકરણ \( K^{2}x^{2}+(K^{2}-5K+\lambda_{1})xy+(3K+\frac{\lambda_{2}}{2})y^{2}-8x+12y+\lambda_{2}=0 \)
એક વર્તુળ k ની કઈ કિંમત માટે દર્શાવે છે?JEE Mains 2026 Easy - વર્તુળ \(C_1:(x-4)^2+(y-5)^2=4\) ની, વર્તુળ \(C_1\) ના કેન્દ્ર સાથે \(\theta_i\) ખૂણો આંતરતી જીવાઓનના મધ્યબિંદુુોનો બિંદુપથ એ ત્રિજ્યા \(r_i\) વાળુ વર્તુળ છે. જો \(\theta_1=\frac{\pi}{3}, \theta_3=\frac{2 \pi}{3}\) અને \(r_1^2=r_2^2+r_3^2\), હોય,તો \(\theta_2=.......\)JEE Mains 2023 Hard
- \(\left(2^{1 / 3}+3^{1 / 4}\right)^{12}\) ના વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- ભૌતિક રાશિ \(P\) ને \(P=\frac{a^2 b^3}{c \sqrt{d}}\) મુજબ દર્શાવવામાં આવે છે.\(a, b, c\) અને \(d\) ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4 \%\) છે. તો \(P\) ના માપનની પ્રતિશત ત્રુટિ \(.....\%\) હશે.JEE Mains 2023 Easy