ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ \(3.50\;cm\) લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?

  1. A વર્નિયર કેલિપર્સ કે જેમાં વર્નિયર સ્કેલનો \(10\) મો કાંપો મુખ્ય સ્કેલના \(9\) મા કાંપા સાથે મળે છે અને મુખ્ય સ્કેલના \(1\;cm\) માં \(10\) કાપા આવેલા છે.
  2. B સ્કૂગેજ કે જેના વર્તુળાકાર સ્કેલમાં \(100\) કાંપા છે અને પેચ \(1\;mm \) છે.
  3. C માઇક્રોમીટર કે જેના વર્તુળાકાર સ્કેલમાં \(50\) કાંપા છે અને પેચ \(1\;mm\) છે.
  4. D એક મીટર સ્કેલ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વર્નિયર કેલિપર્સ કે જેમાં વર્નિયર સ્કેલનો \(10\) મો કાંપો મુખ્ય સ્કેલના \(9\) મા કાંપા સાથે મળે છે અને મુખ્ય સ્કેલના \(1\;cm\) માં \(10\) કાપા આવેલા છે.

Step-by-step Solution

Detailed explanation

If student measures \(3.50 \mathrm{cm},\) it means that there is an uncertainly of order \(0.01 \mathrm{cm} .\) For vernier scale with \(1 \mathrm{MSD}=\frac{1}{10} \mathrm{cm}\) and \(9 \mathrm{MSD}=10 \mathrm{VSD}\) \(LC\) of vernier calliper \(=1 \mathrm{MSD}-1 \mathrm{VSD}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app