ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

\(1.2 \times 10^{-30} \,Cm\) અને \(2.4 \times 10^{-30} \,Cm\) દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતી બે વિદ્યુત દ્વિ-ધ્રુવીઓને અનુક્રમે બે \(5 \times 10^{4}\) \(NC ^{-1}\) અને \(15 \times 10^{4} \,NC ^{-1}\) જેટલા નિયમીત વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. વિદ્યુત દ્વિ-ધુવીઓ દ્વારા અનુભવતા મહત્તમ ટોર્કનો ગુણોત્તર \(\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે.

  1. A \(6\)
  2. B \(9\)
  3. C \(61\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(6\)

Step-by-step Solution

Detailed explanation

\(|\tau|_{\max }= PE\) \(\frac{\tau_{1}}{\tau_{2}}=\frac{ P _{1} E _{1}}{ P _{2} E _{2}}=\frac{1 \cdot 2 \times 10^{-30} \times 5 \times 10^{4}}{2 \cdot 4 \times 10^{-30} \times 15 \times 10^{4}}\) \(=\frac{1}{6}\) Hence \(x=6\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app