JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
1 m લંબાઈની એક નળી 2 M દળના આદર્શ પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલી છે અને બંને છેડેથી બંધ છે. નળીને તેના એક છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં નિયમિતપણે ઘુમાવવામાં આવે છે. જો બીજા છેડે પ્રવાહી દ્વારા લાગતું બળ F હોય તો નળીનો કોણીય વેગ SI એકમમાં \(\sqrt{\frac{\mathrm{F}}{\alpha \mathrm{M}}}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.
- A 5
- B 3
- C 2
- D 1
Answer & Solution
Correct Answer
(D) 1
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & F=m \omega^2 r_{\mathrm{cm}} \\ & r_{\mathrm{cm}}=\frac{1}{2} \mathrm{~m} \\ & \omega=\sqrt{\frac{2 F}{m}} \\ & m=2 M \\ & \omega=\sqrt{\frac{F}{M}} \\ & \alpha=1\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી કયું વિધાન સ્થગિત સ્થિતિમાન \(\left(\mathrm{V}_0\right)\) વિશે સાચું નથી?JEE Mains 2024 Hard
- વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં \(1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(2.0\) છે. સાપેક્ષ વિદ્યુતશીલતા _______ હશે.JEE Mains 2024 Hard
- એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં \(5 \;rad\) જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....\(rad\) હશે.JEE Mains 2022 Easy
- દરેક \(M\) દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ \(3\,m\) ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક \(\sqrt{x} m\) છે, તો \(x=........\) થશે.JEE Mains 2022 Medium
- વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલ પરના \(10\) વિભાગો વર્નિયર સ્કેલ પરના \(11\) વિભાગો સાથે સુસંગત છે. જો મુખ્ય સ્કેલ પરનો દરેક વિભાગ \(5\) યુનિટનો હોય, તો સાધનની લઘુતમ માપન ક્ષમતા _______ છે.JEE Mains 2024 Hard
- ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\) છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે? (\(g = 10\, ms^{-2}\))JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- શ્રેણિક \(A^2 + 4A - 5I\) મેળવો કે જ્યાં \(I\) એ એકમ શ્રેણિક છે અને \(A = \left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
4&{ - 3}
\end{array}} \right]\)JEE Mains 2013 Hard - અહી \(A\) અને \(B\) બે \(3 \times 3\) કક્ષા વાળા શૂન્યતર વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(AB\) એ શૂન્ય શ્રેણિક થાય છે તોJEE Mains 2022 Medium
- \(\sum_{n=1}^{21} \frac{3}{(4 n-1)(4 n+3)}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- ધારોકે \(\triangle A B C\) ના એક શિરોબિંદુુના યામ \(A(0,2, \alpha)\) છ અને બાકીના બે શિરોબિંદુઓ રેખા \(\frac{x+\alpha}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}\) પર આવેલા છે. તો \(\alpha \in Z\) માટે, જો \(\triangle A B C\) નું ક્ષેત્રફળ \(21\) ચો.એકમ હોય અને રેખા ખંડ \(BC\)ની લંબાઈ \(2 \sqrt{21}\) એકમ હોય, તો \(\alpha^2=.........\)JEE Mains 2023 Medium
- સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ \(3.5 \times 10^{-2}\,Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યા \(10\,cm\) થી \(20\,cm\) વધારવા માટે કરવું પડતું કાર્ય ............. \(\times 10^{-4}\,J\) છે.\((\pi=22 / 7\) લો.\()\)JEE Mains 2023 Medium
- પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ \(\lambda\) છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2023 Medium