JEE Mains · Maths · STD 12 - 8. Application and integration
વિધેય \(f(x)=\left\{\begin{array}{ccc}{x} & {,} & {0 \leq x < \frac{1}{2}} \\ {\frac{1}{2}} & {,} & {x=\frac{1}{2}} \\ {1-x} & {,} & {\frac{1}{2} < x \leq 1}\end{array}\right.\) અને \(g(x)=\left(x-\frac{1}{2}\right)^{2}, x \in R \) આપેલ છે. તો વક્રો \(y=f(x)\) અને \(y=g(x)\) દ્વારા રેખાઓ \(2 \mathrm{x}=1\) અને \(2 \mathrm{x}=\sqrt{3},\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
- A \(\frac{1}{3}+\frac{\sqrt{3}}{4}\)
- B \(\frac{\sqrt{3}}{4}-\frac{1}{3}\)
- C \(\frac{1}{2}+\frac{\sqrt{3}}{4}\)
- D \(\frac{1}{2}-\frac{\sqrt{3}}{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\sqrt{3}}{4}-\frac{1}{3}\)
Step-by-step Solution
Detailed explanation
Required area \(=\) Area of trepezium ABCD - Area of parabola between \(x=\frac{1}{2}\) and \( x=\frac{\sqrt{3}}{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- અતિવલય \(\mathrm{x}^{2}-\mathrm{y}^{2}=4\) ની જીવામાં મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે પરવલય \(\mathrm{y}^{2}=8 \mathrm{x}\) ને સ્પર્શે છે.JEE Mains 2021 Hard
- રેખાઓ \(\frac{x-k}{1}=\frac{y-2}{2}=\frac{z-3}{3}\) અને \(\frac{x+1}{3}=\frac{y+2}{2}=\frac{z+3}{1}\) સમતલીય હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- ધારો કે \(PQ\) એ પરવલય \(y^2=12 x\) ની જીવા છે અને \(PQ\) નું મધ્યબિંદુુ \((4,1)\) પર છે. તો, નીચેના પૈકી કયું બિંદુ \(P\) અને \(Q\) બિંદુુઓ માંથી પસાર થતી રેખા પર આવેલ છે?JEE Mains 2024 Medium
- પરવલયો \(y ^{2}=2 x -1\) અને \(y ^{2}=4 x -3\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ........છે.JEE Mains 2022 Medium
- અવલોકનોનાં બે ગણના આંકડાઓ નીચે મુજબ આપેલ છે :
જો બંને અવલોકનોનાં સંયુક્ત ગણનો વિચરણ \(\frac{17}{9}\) હોય, તો \(n\) નું મૂલ્ય ..... છે.કદ મધ્યક વિચરણ અવલોકન \(I\) \(10\) \(2\) \(2\) અવલોકન \(II\) \(n\) \(3\) \(1\) JEE Mains 2021 Hard - ધારો કે \(A = \{2, 3, 4, 5, 6\}\). ગણ \(A \times A\) પરનો સંબંધ R નીચે મુજબ વ્યાખ્યાયિત છે: \((x, y) R (z, w)\), જો અને તો જ \(x\) એ \(z\) ને વિભાજિત કરે અને \(y \leq w\). તો R માં ઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો \(\frac{1}{n+1}{ }^n C_n+\frac{1}{n}{ }^n C_{n-1}+\ldots+\frac{1}{2}{ }^{ n } C _1+{ }^{ n } C _0=\frac{1023}{10}\) હોય,તો \(n=..........\)JEE Mains 2023 Hard
- જો \(1 + {x^4} + {x^5} = \sum\limits_{i = 0}^5 {{a_i}\,(1 + {x})^i,} \) બધા \(x\,\in\) \(R\) માં આવેલ છે તો \(a_2\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે યાદચ્છિક ચલ \(X\) નું દ્વિપદ્દી વિતરણ \(B(7, p)\) છે. જેને \(P(X=3)=5 P(X=4)\), તો \(X\) ના મધ્યક અને વિચરણનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- વક્રો \(x+3y^2=0\) અને \(x+4y^2=1\) દ્વારા સીમાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર છે:JEE Mains 2026 Medium
- સદીશ \(\vec n\) એ \(x-\)અક્ષ સાથે બનાવેલ ખૂણો \(45^o\) , \(y-\) અક્ષ સાથે \(60^o\) અને \(z-\) અક્ષ સાથે લઘુકોણ બનાવે છે . જો \(\vec n\) એ બિંદુ \(\left( {\sqrt 2 , - 1,1} \right)\) માંથી પસાર થતાં સમતલનો અભિલંબ હોય તો સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2013 Hard
- જો વક્રો \(\frac{{{x^2}}}{\alpha } + \frac{{{y^2}}}{4} = 1\) અને \({y^3} = 16x\) એ લંબછેદી હોય તો \(\alpha \) મેળવો.JEE Mains 2013 Hard