JEE Mains · Maths · STD 11 - 10.2 parabola,ellipse,hyperbola
ધારો કે \(PQ\) એ પરવલય \(y^2=12 x\) ની જીવા છે અને \(PQ\) નું મધ્યબિંદુુ \((4,1)\) પર છે. તો, નીચેના પૈકી કયું બિંદુ \(P\) અને \(Q\) બિંદુુઓ માંથી પસાર થતી રેખા પર આવેલ છે?
- A \((3,-3)\)
- B \(\left(\frac{3}{2},-16\right)\)
- C \((2,-9)\)
- D \(\left(\frac{1}{2},-20\right)\)
Answer & Solution
Correct Answer
(D) \(\left(\frac{1}{2},-20\right)\)
Step-by-step Solution
Detailed explanation
\( T=S_1 \) \( y-6(x+4) \) \( =1-48 \) \( 6 x-y=23\) Option \(4\left(\frac{1}{2},-20\right)\) will satisfy
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- બિંદુ \((1,-2,3)\) નું સમતલ \(x-y+z=5\) થી રેખા કે જેનો દિકગુણોતર \(2,3,-6\) હોય તેની દિશામાં અંતર મેળવો.JEE Mains 2021 Hard
- \(3 \times 3\) શ્રેણિક \(M\) માટે, trace \((M)\) એ \(M\) ના બધા વિકર્ણ ઘટકોના સરવાળાને દર્શાવે છે. ધારો કે \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે જેથી \(|A|=\frac{1}{2}\) અને trace \((A)=3\). જો \(B=\operatorname{adj}(\operatorname{adj}(2 A))\) હોય, તો \(|B|+\) trace (B) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium
- ધારોકે વર્ગ \(A\)ના \(100\) વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(40\) અને \(\alpha( > 0)\) છે તથા વર્ગ \(B\)ના \(n\) વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(55\) અને \(30-\alpha\) છે.જો \(100+n\)ના સંયુક્ત વર્ગના ગુણોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(50\) અને \(350\) હોય,તો વર્ગ \(A\) અને વર્ગ \(B\)ના વિચરણનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- જો \(x _{ i }(1 \leq i \leq 10)\) એ \(X\) ના કોઈ પણ દસ ચલ અવલોકનો છે. જો \(\sum \limits_{ i =1}^{10}\left( x _{ i }- p \right)=3\) અને \(\sum \limits_{ i =1}^{10}\left( x _{ i }- p \right)^{2}=9\) જ્યાં \(0 \neq p \in R ,\) હોય તો આ બધા અવલોકનોનો પ્રમાણિત વિચલન મેળવો.JEE Mains 2020 Medium
- જો ઘટના \(A\) અને \(B\) એ પરસ્પર નિ:શેષ ઘટના છે કે જેથી \(P\left( A \right) = \frac{{3x + 1}}{3}\) અને \(P\left( B \right) = \frac{{1 - x}}{4}\), તો \(x\) ની કિમંતો નો ગણ એ . . . અંતરાલમાં છે.JEE Mains 2013 Hard
- ધારો કે \(y=f(x)\) એ વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{x y}{x^2-1}=\frac{x^6+4 x}{\sqrt{1-x^2}},-1 \lt x \lt 1\) નો ઉકેલ છે કે જેથી \(f(0)=0\). જો \(6 \int_{-1 / 2}^{1 / 2} f(x) \mathrm{d} x=2 \pi-\alpha\) હોય, તો \(\alpha^2\) = ___ છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f:[1,\infty) \rightarrow [1,\infty)\) કે જે \(f(x)=(x-1)^4+1\) દ્વારા વ્યાખ્યાયિત છે, તેના માટે આપેલા બે વિધાનોમાંથી:
(I) ગણ \(S=\{x \in [1,\infty): f(x)=f^{-1}(x)\}\) ચોક્કસ બે ઘટકો ધરાવે છે, અને
(II) ગણ \(S=\{x \in [1,\infty): f(x)=f^{-1}(x+1)\}\) ખાલી ગણ છે,JEE Mains 2026 Hard - જો \(\int \frac{d x}{\left(x^{2}+x+1\right)^{2}}=a \tan ^{-1}\left(\frac{2 x+1}{\sqrt{3}}\right)+b\left(\frac{2 x+1}{x^{2}+x+1}\right)+C\) \(x>0\) કે જ્યાં \(C\) એ સંકલન અચળાંક છે તો \(9(\sqrt{3} \mathrm{a}+\mathrm{b})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- વિધેય \(f(\mathrm{x})=\left[\frac{\mathrm{x}^2}{2}\right]-[\sqrt{\mathrm{x}}], \mathrm{x} \in[0,4]\) ના અસાતત્યના બિંદુઓની સંખ્યા, જ્યાં \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે તે ___ છે.JEE Mains 2025 Easy
- ધારો કે બિંદુુ \((1,0,7)\) નું રેખા \(\frac{x}{1}=\frac{y-1}{2}=\frac{z-2}{3}\) માં પ્રતિબિંબ બિંદુ \((\alpha, \beta, \gamma)\) છે. તો નીચેના બિંદુુઓ પૈકી ક્યું, \((\alpha, \beta, \gamma)\) માંથી પસાર થતી તથા \(y\)-અક્ષ અને \(z\)-અક્ષ સાથે અનુક્રમે \(\frac{2 \pi}{3}\) અને \(\frac{3 \pi}{4}\) ખૂણાઓ બનાવતી અને \(x\)-અક્ષ સાથે લઘુકોણ બનાવતી રેખા પર આવેલ હશે ?JEE Mains 2024 Hard
- ધારો કે ઉગમબિંદુ \(\mathrm{O}\) માંથી દોરેલ બે સુરેખાઓ રેખા \(3 x+4 y=12\) ને બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) પર એ રીતે છેદે છે કે જેથી \(\triangle \mathrm{OPQ}\) એ સમદ્રીબાજુ ત્રિકોણ છે તથા \(\angle \mathrm{POQ}=90^{\circ}\). જો \(l=\mathrm{OP}^2+\mathrm{PQ}^2+\mathrm{QO}^2\), તો \(l\) થી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\alpha=\sum_{k=0}^n\left(\frac{\left({ }^n C_k\right)^2}{k+1}\right)\) અને \(\beta=\sum_{k=0}^{n-1}\left(\frac{{ }^n C_k{ }^n C_{k+1}}{k+2}\right)\) છે. જો \(5 \alpha=6 \beta\) હોય, તો \(n\) = ...........JEE Mains 2024 Hard