JEE Mains · Maths · STD 11 - 7. binomial theoram
જો \(\frac{1}{n+1}{ }^n C_n+\frac{1}{n}{ }^n C_{n-1}+\ldots+\frac{1}{2}{ }^{ n } C _1+{ }^{ n } C _0=\frac{1023}{10}\) હોય,તો \(n=..........\)
- A \(6\)
- B \(9\)
- C \(8\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(B) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(\sum \limits_{ r =0}^{ n } \frac{{ }^{ n } C_{ r }}{ r +1}=\frac{1}{ n +1} \sum \limits_{ r =0}^{ n }{ }^{ n +1} C_{ r +1}\) \(=\frac{1}{ n +1}\left(2^{ n +1}-1\right)=\frac{1023}{10}\) \(n +1=10 \Rightarrow n =9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f:\{1,2,3,4\} \to \{1,2,3,4,5,6\}\) કેટલા મળે કે જેથી \(f (1)+ f (2)= f (3)\) થાય.JEE Mains 2022 Hard
- જો \(A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.\) અને \(\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}\) જ્યાં \(\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]\) હોય તો ગણ \(\mathrm{A}\)JEE Mains 2020 Hard
- 10 અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે 9 અને 34.2 છે. જો આમાંથી 8 અવલોકનો 2, 3, 5, 10, 11, 13, 15, 21 હોય, તો તમામ 10 અવલોકનોનો મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન ___ છે.JEE Mains 2026 Easy
- અહી \(A=\{0,1,2,3,4,5,6,7\} \) આપેલ છે. જો એક-એક અને વ્યાપ્ત વિધેય \(f: A \rightarrow A\) ની સંખ્યા મેળવો કે જેથી \(f(1)+f(2)=3-f(3)\) થાય.JEE Mains 2021 Hard
- જો \(f\left( x \right) = \left| \begin{array}{*{20}{c}}
{\cos x}&x&1\\
{2\sin x}&{{x^2}}&{2x}\\
{\tan x}&x&1
\end{array}\right|\) , તો \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x}\)JEE Mains 2018 Hard - ઉપવલય \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{4}=1\), a \(>2\), ની અંતર્ગત, જેનું એક શિરોબિંદુ આ ઉપવલયની મુખ્ય અક્ષનું એક અંત્ય બિંદુ હોય અને જેની એક બાજુ \(y\)-અક્ષને સમાંતર હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ \(6 \sqrt{3}\) છે. તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા ....... છે,JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(\left(2 .{ }^{1} P _{0}-3 .{ }^{2} P _{1}+4 .{ }^{3} P _{2}-\ldots .\right.\) \(51\) પદ સુધી \()\)+\(\left(1 !-2 !+3 !-\ldots . .\right.\)\(51^{\text {th }}\) પદ સુધી \()\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- ધારો કે \(e_1\) અને \(e_2\) એ સમીકરણ \(x^2 - ax + 2 = 0\) ના બે ભિન્ન બીજ છે. ધારો કે ગણ \(\{a \in \mathbb{R} : e_1 \text{ અને } e_2 \text{ અતિવલયની ઉત્કેન્દ્રતા છે}\} = (\alpha, \beta)\), અને ગણ \(\{a \in \mathbb{R} : e_1 \text{ અને } e_2 \text{ અનુક્રમે ઉપવલય અને અતિવલયની ઉત્કેન્દ્રતા છે}\} = (\gamma, \infty)\). તો \(\alpha^2 + \beta^2 + \gamma^2\) બરાબર શું થાય:JEE Mains 2026 Hard
- કોઈક \(a, b, c \in N\) માટે, ધારો કે \(f(x)=a x-3\) અને \(g (x)=x^{ b }+ c , x \in R\). જો \((f \circ g)^{-1}(x)=\left(\frac{x-7}{2}\right)^{1 / 3}\) હોય, તો \((f \circ g)(a c )+( g f)( b )=......\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\vec{a}\) એ સદીશ \(3 \hat{i}+\frac{1}{2} \hat{j}+2 \hat{k}\) ને લંબ સદીશ છે. જો \(\vec{a} \times(2 \hat{i}+\hat{k})=2 \hat{i}-13 \hat{j}-4 \hat{k}\) તો સદીશ \(\vec{a}\) નો સદીશ \(2 \hat{i}+2 \hat{j}+\hat{k}\) પરના પ્રક્ષેપનુ માન ............છે.JEE Mains 2022 Medium
- જો વક્રો \(\frac{{{x^2}}}{\alpha } + \frac{{{y^2}}}{4} = 1\) અને \({y^3} = 16x\) એ લંબછેદી હોય તો \(\alpha \) મેળવો.JEE Mains 2013 Hard
- ધારોકે \(I (x)=\int \frac{3 d x}{(4 x+6)\left(\sqrt{4 x^2+8 x+3}\right)}\) અને \(I(0)=\frac{\sqrt{3}}{4}+20.\) જો \(I \left(\frac{1}{2}\right)=\frac{a \sqrt{2}}{b}+ c\) જ્યાં \(a, b, c \in N\), ગુ.સા.અ \((a, b)=1\) હોય, તો \(a+b+c\) = ___ .JEE Mains 2026 Easy