JEE Mains · Maths · STD 11 - 9. straight line
એક \(\triangle ABC\) માં, ધારો કે ખૂણા \(B\) ના દુભાજકનું સમીકરણ \(y=x\) અને બાજુ \(AC\) નું સમીકરણ \(2 x-y=2\) છે. જો \(2AB\ =\ BC\) હોય તથા બિંદુઓ \(A\) અને \(B\) અનુક્રમે \((4,6)\) અને \((\alpha, \beta)\) હોય, તો \(\alpha+2 \beta =\) ...........
- A \(42\)
- B \(39\)
- C \(48\)
- D \(45\)
Answer & Solution
Correct Answer
(A) \(42\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{AD}: \mathrm{DC}=1: 2 \) \( \frac{4-\alpha}{6-\alpha}=\frac{10}{8} \) \( \alpha=\beta \) \( \alpha=14 \text { and } \beta=14\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો સમીકરણ \(81x^2 + kx + 256 = 0\) નો એક વાસ્તવિક ઉકેલ બીજા ઉકેલના ઘન જેટલો હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો \(\vec{a}\) શૂન્યેતર સદિશ હોય કે જેથી તેના પ્રક્ષેપ સદિશો \(2 \hat{i}-\hat{j}+2 \hat{k}, \hat{i}+2 \hat{j}-2 \hat{k}\) અને \(\hat{k}\) પર સમાન હોય, તો \(\vec{a}\) ની દિશામાં એકમ સદિશ ___ છે.JEE Mains 2025 Medium
- ધારો કે \(A=\left[\begin{array}{llc}2 & 1 & 2 \\ 6 & 2 & 11 \\ 3 & 3 & 2\end{array}\right]\) અને \(P=\left[\begin{array}{lll}1 & 2 & 0 \\ 5 & 0 & 2 \\ 7 & 1 & 5\end{array}\right]\). \(\left|\mathrm{P}^{-1} \mathrm{AP}-2 \mathrm{I}\right|\) અવયવો સરવાળો ........... થાય.JEE Mains 2024 Hard
- ધારોકે \(I(x)=\int \frac{x^2\left(x \sec ^2 x+\tan x\right)}{(x \tan x+1)^2} d x \cdot\) જો \(I(0)=0\) હોય, તો \(I\left(\frac{\pi}{4}\right)=..........\)JEE Mains 2023 Hard
- જો \(a_1, a_2, a_3 …………\) એ સમાંતર શ્રેણીમાં છે અને \(a_1 + a_4 + a_7 + …………… + a_{16} = 114\), હોય તો \(a_1 + a_6 + a_{11} + a_{16}\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Medium
- બિંદુ \((1,4,-3)\) માંથી પસાર થતાં અને સમતલો \(3 x-2 y+4 z-7=0\) અને \(x+5 y-2 z+9=0\) ના છેદને સમાવતા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z+3=0\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{f}:[0,3] \rightarrow \mathrm{R}\) એ \(f(x)=\min \{x-[x], 1+[x]-x\}\) મુજબ વ્યાખ્યાયિત છે. કે જ્યાં \([\mathrm{x}]\) એ \(\mathrm{x}\) નું મહતમ પૃણાંક વિધેય છે અને \(\mathrm{P}\) એ દરેક \(x \in[0,3]\) ને સમાવતો ગણ કે જ્યાં \(f\) એ અસતત વિધેય છે અને \(Q\) એ દરેક \(x \in(0,3)\) ને સમાવતો ગણ છે કે જ્યાં \(f\) એ વિકલનીય ન હોય તો \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) ના ઘટકોની સંખ્યાનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- જમીન પરના એક બિંદુ પરથી પર્વતની ટોચ સુધીનો ઉત્સેધ્કોન \(45^{\circ}\) છે જો જમીનથી પર્વતની ટોચ સુધી \(30^{\circ}\) ના ખૂણે એક કિલોમીટર પર્વત ચડ્યા બાદ પર્વતની ટોચ \(60^{\circ}\) થાય તો જમીનથી પર્વતની ટોચ સુધીનું અંતર .......... \(km\) થાયJEE Mains 2020 Hard
- જો \(\alpha, \beta, \gamma, \delta\) એ સમીકરણ \(x^{4}+x^{3}+x^{2}+x+1=0\) ના બીજ હોય તો \(\alpha^{2021}+\beta^{2021}+\gamma^{2021}+\delta^{2021}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો ઉગમ બિંદુ પરથી ઉપવલય \(\frac{x^2}{4}+\frac{y^2}{b^2}=1, b < 2\) નાં અભિલંબનું મહત્તમ અંતર \(1\) હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા \(.........\) છે.JEE Mains 2023 Hard
- શ્રેણી \(4,9,14,19, \ldots \ldots\), ના \(25^{\text {th }}\) પદ સુધીના અને \(3,6,9,12\), ના \(37^{\text {th }}\) પદ સુધીના સામાન્ય પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- જો \(\alpha, \beta \in R\) એવા હોય કે જેથી \(1-2 i\) (અહીં \(i ^{2}=-1\)) એ \(z^{2}+\alpha z+\beta=0\) નું બીજ હોય, તો \((\alpha-\beta)\) \(=.....\) થાય.JEE Mains 2021 Medium