ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Maths · STD 12 - 5. continuity and differentiation

ધારો કે  \(\mathrm{f}:[0,3] \rightarrow \mathrm{R}\) એ  \(f(x)=\min \{x-[x], 1+[x]-x\}\) મુજબ વ્યાખ્યાયિત છે.  કે જ્યાં  \([\mathrm{x}]\) એ \(\mathrm{x}\) નું મહતમ પૃણાંક વિધેય છે  અને  \(\mathrm{P}\) એ દરેક \(x \in[0,3]\) ને સમાવતો ગણ કે જ્યાં  \(f\) એ અસતત વિધેય છે અને \(Q\) એ  દરેક \(x \in(0,3)\) ને સમાવતો ગણ છે  કે જ્યાં  \(f\) એ વિકલનીય ન હોય તો  \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) ના ઘટકોની સંખ્યાનો સરવાળો મેળવો.

  1. A \(5\)
  2. B \(6\)
  3. C \(7\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(5\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app