JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઈડ્રોજન \((hydrogenic )\) જેવા પરમાણુમાં બોહરની \(n^{th}\) ક્ક્ષામાં ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ \(1.5\,\pi a_0\) ( \(a_0\) બોહરની ત્રિજ્યા છે ), તો \(n/z\) નું મૂલ્ય કેટલું થશે?
- A \(0.40\)
- B \(1.50\)
- C \(1.0\)
- D \(0.75\)
Answer & Solution
Correct Answer
(D) \(0.75\)
Step-by-step Solution
Detailed explanation
\(2\pi r = n\lambda \) \(\lambda = \frac{{2\pi r}}{n} = \frac{{2\pi {n^2}{a_0}}}{{n \times Z}} = 2\pi \frac{n}{Z}{a_0}\) \(\lambda = 1.5\pi {a_0}\) \(\therefore \,2\pi \frac{n}{Z}{a_0} = 1.5\pi {a_0}\) \(\therefore \frac{n}{Z} = \frac{{1.5}}{2} = 0.75\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) \(H _3 O ^{+}\) \(I\) સમચતુષ્ફલક \(B\) એસિટીલાઈડ એનાયન \(II\) રેખીય \(C\) \(NH _4^{+}\) \(III\) પિરામીડલ \(D\) \(ClO _2^{-}\) \(IV\) વળેલ JEE Mains 2023 Medium - સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((A)\) ફિનેલઝિન \((p)\) પિરિમિડિન \((B)\) ક્લોરોક્સિલેનોલ \((q)\) ફ્યુરાન \((C)\) યુરેસિલ \((r)\) હાઈડ્રેઝિન \((D)\) રેનીટિડાઇન \((s)\) ફિનોલ JEE Mains 2018 Hard - \(10 \mathrm{~mL}\) વાયુમય હાઇડ્રોકાર્બનનું દહન કરતાં તે \(40 \mathrm{~mL}\) \(\mathrm{CO}_2(\mathrm{g})\) અને \(50 \mathrm{ml}\) પાણીની બાષ્પ આપે છે. હાઇડ્રોકાર્બનમાં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સાચા વિધાનો છે: \(A\). ઋણભારિત લિગાન્ડ્સની પ્રબળતા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. \(B\). સંયોજકતા બંધ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની ગતિશીલ સ્થિરતાનું માત્રાત્મક અર્થઘટન કરતો નથી. \(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણના નિર્માણમાં સંકળાયેલ સંકરણ \(\mathrm{dsp}^2\) છે. \(D\). cis- \(\left[\mathrm{PtCl}_2(\text { en })_2\right]^{2+}\) ના શક્ય સમઘટક(ઓ) ની સંખ્યા એક છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) અને HCl (જલીય દ્રાવણ) ના 40 mL મિશ્રણને 0.1 M NaOH દ્રાવણ સામે વાહકતા માપીને અનુમાપિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2025 Hard - સમતલીય સમચોરસ \([Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+\) ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે. (py=પિરિડિન)JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- \(300\ K\) પર, \(n-\) હેક્ઝેનના \(1\) મોલ અને \(n-\) હેપ્ટેનના \(3\) મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(550\, mm\) છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં \(n-\)હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(10\, mm\) દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં \(n-\) હેપ્ટેનના \(mm Hg\) માં બાષ્પ દબાણ ..........\(?\)JEE Mains 2020 Medium
- સમીકરણ \(\log_{(x+1)}(2x^2+5x+3) = 4 - \log_{(2x+3)}(x^2+2x+1)\) ના તમામ વાસ્તવિક હલના વર્ગોનો સરવાળો _______ બરાબર છે.JEE Mains 2026 Medium
- આપેલ \(C_{(graphite)} +O_2(g) \rightarrow CO_2(g)\,;\) \(\Delta _rH^o=-395.5 \, kJ\,mol^{-1}\) \(H_2 (g) + \frac{1}{2} O_2 (g) \rightarrow H_2O(l)\,;\) \(\Delta _rH^o =-285.8\, kJ\, mol^{-1}\) \(CO_2(g) + 2H_2O(l) \rightarrow CH_4(g) + 2O_2(g)\,;\) \(\Delta _rH^o = + 890.3\, kJ\, mol^{-1}\) ઉપર દર્શાવેલ થર્મોરાસાયણિક સમીકરણોને આધારે \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(C_{(graphite)} + 2H_2(g) \rightarrow CH_4(g) \) માટે \(\Delta_{r} H^{\circ}\) ની કિંમત ........... \(kJ \,mol^{-1}\)JEE Mains 2017 Hard
- \(273\) \(K\) પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ \(7 \times 10^5 \mathrm{~Pa}\) છે. \(283 \mathrm{~K}\) પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ ________\(\times 10^4 \mathrm{Nm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- જો \(\int\limits_{0}^{2}\left(\sqrt{2 x}-\sqrt{2 x-x^{2}}\right) d x=\) \(\int\limits_{0}^{1}\left(1-\sqrt{1-y^{2}}-\frac{y^{2}}{2}\right) d y+\int\limits_{1}^{2}\left(2-\frac{y^{2}}{2}\right) d y+I\) હોય,તો \(I=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો એક યાદસ્છિક ચલ \(X\) એ દ્વિપદ્દી વિતરણ \(B(33, p)\) ને એવી રીતે અનુસરે છે કે જેથી \(3 P ( X =0)= P ( X =1)\) હોય, તો \(\frac{ P ( X =15)}{ P ( X =18)}-\frac{ P ( X =16)}{ P ( X =17)}\) નું મુલ્ય ............ છે.JEE Mains 2022 Hard