JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
- A વિધાન I અને વિધાન II બંને સાચા છે
- B વિધાન I અને વિધાન II બંને ખોટા છે
- C વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Answer & Solution
Correct Answer
(A) વિધાન I અને વિધાન II બંને સાચા છે
Step-by-step Solution
Detailed explanation
\( \frac{1}{\lambda}=RZ^{2}(\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}) \) H-પરમાણુમાં લાયમન શ્રેણીની પહેલી રેખા માટે: \( \frac{1}{\lambda}=R(1)^{2}(\frac{1}{1^{2}}-\frac{1}{2^{2}}) = \frac{3R}{4} \) \(He ^{+}\) માટે બામર શ્રેણીની બીજી રેખા માટે:…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજનો \(A\) અને \(B\) નીચેની પ્રક્રિયા માટે અનુક્રમે શોધો? બેન્ઝિન \(\xrightarrow{HCHO+HCl}\,A\)\(\xrightarrow{AgCN}\,B\)JEE Mains 2019 Hard
- \(6.55 \mathrm{~g}\) એનિલીનમાંથી, એસિટેનિલાઇડનો મહત્તમ જથ્થો જે બનાવી શકાય છે તે _______ \(\times 10^{-1} \mathrm{~g}\) હશે.JEE Mains 2024 Medium
- \(n=4\) સાથે કોશમાં ઈલેકટ્રોનોની મહત્તમ સંખ્યા સમાવી શકાય તે શોધો.JEE Mains 2023 Medium
- જ્યારે ન્યૂટ્રોનના વેગથી ઈલેક્ટ્રોનનો વેગ \(x\) ગણો થાય ત્યારે એક ઈલેક્ટ્રોન અને એક ન્યુટ્રોનની તરંગલંબાઈ સમાન બનશે. તો \(x\) નું મૂલ્ય \(........\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઈલેક્ટ્રોનનું દળ \(9.1 \times 10^{-31}\, kg\) અને ન્યુટ્રોનનું દળ \(1.6 \times 10^{-27} \,kg\) )JEE Mains 2022 Medium
- \(XeF_6\) ના આંશિક જળવિભાજનથી એક સંયોજન \('X'\) મળે છે. જ્યારે \(XeF_6\) સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન \('X'\) મળે છે. તો સંયોજન \('X'\) જણાવોJEE Mains 2017 Hard
- પ્રક્રિયા માટે \(C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}\) પ્રકિયા એન્થાલ્પી \(\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}\). [આપેલ : બંધ એન્થાલ્પી \(kJ\) \(mol\) \(^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2023 Medium - ધારો કે \(C\) એ અંદર સમતલમાં બિંદુઓ \(z _{1}=3+4 i , z _{2}=4+3 i\) અને \(z _{3}=5 i\) માંથી પસાર થતું એક વર્તુળ છે. ધારો કે \(z \left(\neq z _{1}\right)\)એ આ વર્તુળ \(C\) પરનું બિંદુુ છે કે જેથી રેખા \(z\)\(z _{1}\) એ \(z _{2}\)\(z _{3}\) ને લંબ થાય, તો \(\arg ( z )\) = ........JEE Mains 2022 Hard
- અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં \(6\,V\) ની બેટરી અને \(11\,k\Omega \) ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા \(60\,\mu A/\)કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta = 9\) છે. \(\theta /2\) આવર્તન મેળવવા માટે કેટલા \(\Omega\) ના શંટની જરૂર પડે?JEE Mains 2018 Hard
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - \(2.2\,g\) નાઈટ્રસ ઓકસાઇડ \(\left( N _{2} O \right)\) ને \(1\,atm\) ના અચળ દબાાણે અને \(310\,K\) થી \(270\,K\) સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ \(217.1\,ml\) થી \(167.75\,ml\) સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) એ \(-'x'\,J\) છે. તો \('x'\) નું મૂલ્ય \(\dots\dots\) શોધો. [નજીકના પૂર્ણાંકમાં] મોલર ઉષ્મા ક્ષમતા \(N _{2} O\,100\,J\,K ^{-1}\,mol\,^{-1}\) )JEE Mains 2022 Hard
- \(He ^{+}\)ની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડ૫ અને હાઈડ્રોજનની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર...........હશે.JEE Mains 2022 Medium