JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનને ઓરડાના તાપમાને બ્રોમિન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેથી નીપજ ' \(\mathrm{P}\) ' નો સફેદ અવક્ષેપ મળે છે. નીપજ ' \(\mathrm{P}\) ' નું પ્રાપ્ત દળ \(26.4 \mathrm{~g}\) છે. ટકાવારી ઉપજ _______ \(%\) છે.
- A \(70\)
- B \(80\)
- C \(90\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(B) \(80\)
Step-by-step Solution
Detailed explanation
\(93 \mathrm{~g}\) એનિલીન \(330 \mathrm{~g}\) \(2,4,6-\) ટ્રાઇબ્રોમોએનિલીન ઉત્પન્ન કરે છે. આથી \(9.3 \mathrm{~g}\) એનિલીન \(33 \mathrm{~g}\) \(2, 4, 6-\) ટ્રાઇબ્રોમોએનિલીન ઉત્પન્ન કરવું જોઈએ. આથી ટકાવારી ઉપજ \(\frac{26.4 \times 100}{33}=80 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી આલ્કાઇલ હેલાઇડ \((R - X)\) સંબંધિત સાચાં વિધાનો છે:
A. પાણીની સરખામણીમાં આલ્કોહોલ ઓછો ધ્રુવીય દ્રાવક હોવાથી, આલ્કોહોલીય KOH, \(R - X\) સાથે વિલોપન પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.
B. \(S_N^1\) ક્રિયાવિધિ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ \(C_6 H_5 - CH_2 - Cl > C_6 H5 - CHCl - C_6 H_5\) છે.
C. બિન-સ્થાનાંતરિત એરાઇલ હેલાઇડ્સ, આલ્કાઇલ હેલાઇડ્સ જેવા ગુણધર્મો દર્શાવે છે.
D. વિનાઇલ ક્લોરાઇડ એ હેલોઆલ્કીનનું ઉદાહરણ છે અને એલાઇલ ક્લોરાઇડ એ હેલોઆલ્કાઇનનું ઉદાહરણ છે.
E. \(R - OH\) ને \(SOCl_2\) સાથે પ્રક્રિયા કરીને \(R - Cl\) તૈયાર કરી શકાય છે પરંતુ \(Ar - OH\) ને \(SOCl_2\) સાથે પ્રક્રિયા કરીને \(Ar - Cl\) તૈયાર કરી શકાતો નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેનામાંથી રેખીય ઘટકો કયા છે:JEE Mains 2021 Medium
- જો \(\quad C\) (હીરો \() \rightarrow C\) (ગ્રેફાઇટ \()+\mathrm{X} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
\(\mathrm{C}(\) હીરો \()+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Y} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
C (ગ્રેફાઇટ) \(+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Z} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
અચળ તાપમાને હોય. તો...JEE Mains 2025 Easy - નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2017 Hard - \(393\,K\) પર \(2-3\,atm\) દબાણ હેઠળ એક પોલિસેક્કેરાઈડ ' \(X\) ' ને મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં નીપજ \(Y\) મળે છે.જયારે \(Y\) ની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરતાં ગ્લુકોનિક એસિડ આપે છે.\(X\)એ ફક્ત \(\beta-\)ગ્લાયકોસાઈડિક લિંકેજ ધરાવે છે.સંયોજન \(X\) શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
\(C\) અને \(D\) અનુક્રમે શું હશે ?કસોટી \(C\) \(D\) સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી ધન ધન લ્યુકાશ કસોટી પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી ટરબ્યુડીટી તરત જ મેળવી આયોડોફોર્મ કસોટી ધન ઋણ JEE Mains 2020 Medium - \(m\) અને \(M,(M \gt m)\) દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. k સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળ રહિત સ્પ્રિંગ નીચેના બ્લોક સાથે જોડેલી છે. જો તંત્રને સહેજ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો
(બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક \(\mu=\) છે)
(A) બે બ્લોકના નાના દોલનનો આવર્તકાળ \(\mathrm{T}=2 \pi \sqrt{\frac{(\mathrm{~m}+\mathrm{M})}{\mathrm{k}}}\) છે.
(B) બ્લોકનો પ્રવેગ \(\mathrm{a}=\frac{\mathrm{kx}}{\mathrm{M}+\mathrm{m}}\) છે (\(\mathrm{x}=\) સંતુલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર).
(C) ઉપરના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય \(\frac{m \mu|x|}{M+m}\) છે.
(D) જો ઉપરનો બ્લોક લપસી ન જાય, તો તેનું મહત્તમ કંપવિસ્તાર \(\frac{\mu(M+m) g}{k}\) છે.
(E) મહત્તમ ઘર્ષણ બળ \(\mu(\mathrm{M}+\mathrm{m}) \mathrm{g}\) હોઈ શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - \(Pt ( s ) H _2( g )(1 bar )\left| H ^{+}( aq )(1 M )\right|\left| M ^{3+}( aq ), M ^{+}( aq )\right| Pt ( s )\) \(298\,K\) પર જ્યારે \(\frac{\left[M^*(a q)\right]}{\left[M^{3 *}(a q)\right]}=10^a\) હોય ત્યારે આપેલ કોષ નો \(E_{\text {cell }}\) એ \(0.1115\,V\) છે. \(a\) નું મૂલ્ય \(............\) છે.આપેલ : \(E _{ M }^\theta{ }^{3+} M ^{+}=0.2\,V\) \(\frac{2.303\,R T}{F}=0.059\,V\)JEE Mains 2023 Hard
- \(1\) અને \(2\) એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}\) અને \(a _{2}=\frac{ a _{1}}{ mn }\) સંબંધથી સંકયાયેલા છે. અત્રે, \(m\) અને \(n\) અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે.JEE Mains 2022 Hard
- \(M=500\,kg\) દળ ધરાવતી એક લિફટ \((elevator\,cab)\) \(2\,ms ^{-1}\) ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે \(2\,ms ^{-2}\) ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. \(6\,m\) ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા \(..........kJ\) થશે.JEE Mains 2023 Medium
- પેરોક્સોડાયસલ્ફુયરિક અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં \(S=O\) અને \(S-OH\) બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2017 Hard