enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક \(2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}\) છે. જો \(25\, seconds\) પછી પ્રક્રિયાની સાંદ્રતા \(0.5\, M\) હોય તો શરૂઆતની સાંદ્રતા ......... \(M\) માં શું હશે ?
- A \(0.5\)
- B \(1.25\)
- C \(12.5\)
- D \(1.0\)
Answer & Solution
Correct Answer
(D) \(1.0\)
Step-by-step Solution
Detailed explanation
For a zero order reaction Rate constant \( = \,k\, = \,\frac{{a - x}}{t}\) \(2\, \times \,{10^{ - 2}}\, = \,\frac{{a\, - \,0.5}}{{25}}\) \(a\, - \,0.5\, = \,0.5\) \(a\, = \,1.0\,M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સેલીવોનોફ કસોટી અને ઝેન્થોપ્રોટીક કસોટીનો ઉપયોગ અનુક્રમે ...... અને ..... શોધવા માટે થાય છે.JEE Mains 2021 Easy
- \(O ^{2-}, N ^{3-}, F ^{-}, Mg ^{2+}, Na ^{+}\) અને \(Al ^{3+}\)ની આયનીય ત્રિજયાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2020 Hard
- નીચેની પ્રક્રિયાનું નામ જણાવો.
JEE Mains 2024 Hard - ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- નીચે આપેલ સંયોજન (\(P\)) નું \(IUPAC\) નામ શોધો.
JEE Mains 2024 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
પ્રક્રિયાનું નામ
(એલ્ડિહાઇડ્સને સમાવતી)A. \(H _2, Pd - BaSO _4\) I. ઇટાર્ડ પ્રક્રિયા B. \(SnCl _2, HCl\) II. રોઝનમંડ રિડક્શન C. \(CrO _2 Cl _2, CS _2\) III. ગેટરમેન-કોચ પ્રક્રિયા D. \( CO , HCl , \) \( \text { નિર્જળ } AlCl _3\) IV. સ્ટીફન પ્રક્રિયા JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard - જો ચાર સંકર સંખ્યા \(z\), \(\overline{ z }, \overline{ z }-2 \operatorname{Re}(\overline{ z })\) અને \(z -2 \operatorname{Re}( z )\) એ આર્ગેંડ સમતલમાં \(4\) એકમ બાજુની લંબાઇ વાળા ચોરસના શિરોબિંદુઓ હોય તો \(|z|\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- મોનોકાર્બોક્સિલિક એસિડ્સ એ કોના ક્રિયાશીલ સમઘટક છે ?JEE Mains 2013 Medium
- ધારો કે \(10\) અવલોકનો \(x_1, x_2, \ldots, x_{10}\) એવા છે કે જેથી \(\sum_{i=1}^{10}\left(x_i-\alpha\right)=2\) અને \(\sum_{i=1}^{10}\left(x_i-\beta\right)^2=40\), જ્યાં \(\alpha\) અને \(\beta\) ધન પૂણાંક છે. ધારો કે અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(\frac{6}{5}\) અને \(\frac{84}{25}\) છે. તો \(\frac{\beta}{\alpha} =\) ...........JEE Mains 2024 Hard
- \(200\,\Omega \) ના અવરોધનો એક કલર કોડ છે જેમાં જો લાલ કલરને બદલે લીલો કલર કોડ વાપરવામાં આવે તો નવો અવરોધ કેટલા ................. \(\Omega\) થાય?JEE Mains 2019 Medium
- એકપણ સીધી રેખા ઉપર ગતિ કરે છે. સમય 't' ના વિધેય તરીકે સ્થાનાંતર ' \(x\) ' માં થતો ફેરફાર \(x=\left(t^3-6 t^2+20 t+15\right) m\) વડે આપવામાં આવે છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ _______ હશે.JEE Mains 2024 Hard