JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(0.1\) ફેરાડે વિધુતનો ઉપયોગ કરી પ્લેટિનમના ધુવો વચ્ચે \(Ni(NO_3)_2\) ના દ્રાવણ વિધુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર કેટલા મોલ \(Ni\) જમા થશે ?
- A \(0.20\)
- B \(0.05\)
- C \(0.10\)
- D \(0.15\)
Answer & Solution
Correct Answer
(B) \(0.05\)
Step-by-step Solution
Detailed explanation
\(1\,F\) deposits \(1\,g\) equivalent of \(Ni\) or \(1/2\,mole\) of \(Ni\) \(\therefore \,F\) will deposit \(\frac {1}{20}\,=\,0.05\,moles\) of \(Ni\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો I અને II આપેલા છે.
વિધાન I: ડ્યૂમાસ પદ્ધતિનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં "નાઇટ્રોજન" ના અનુમાન માટે થાય છે.
વિધાન II: ડ્યૂમાસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરીને એમોનિયમ સલ્ફેટનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - મિથેનોલમાં \(CH_{3}Br\) ની નીચેના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો સાથેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ છે:
\(F^{-}, I^{-}, C_{2}H_{5}O^{-}\) અને \(C_{6}H_{5}O^{-}\)JEE Mains 2026 Easy - \(\mathrm{NaCl}\) ના \(3 \mathrm{M}\) જલીય દ્રાવણની મોલાલિટી (m) _______ છે. (આપેલ છે : દ્રાવણની ઘનતા \(=1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\), મોલર દળ \(\left.\mathrm{g} \mathrm{mol}^{-1}\right.\) માં : \(\mathrm{Na}-23, \mathrm{Cl}-35.5\))JEE Mains 2024 Medium
- \(H _{2}, He\) અને \(O _{2}\) દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન \(T\) પરકદ \(V\) ના સિલિન્ડરમાં બંધ છે.\(H _{2}\) નું આંશિક દબાણ \(2\) atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ \(.......atm\)JEE Mains 2020 Medium
- \(\alpha\)-ગ્લુકોઝનો \(C _{1}\) અને \(\beta\)-ફ્રુકટોઝ \(C _{2}\) વચ્ચેનો ગ્લાયકૉસાઈડિક લિંકેજ (બંધન) નીચેનામાંથી મળે છે તે શોધો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : \(p-\)નાઈટ્રોફિનોલ એ \(m\) અને \(o-\)નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન (\(II\)) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક પરમાણ્વિક અણુની________ તાપમાને સરેરાશ ગતિ ઊર્જા \(0.414 \mathrm{eV}\) છે. \(\left(\mathrm{K}_{\mathrm{B}}=1.38 \times 10^{-23} \mathrm{~J} / \mathrm{mol}-\mathrm{K}\right.\) લો )JEE Mains 2024 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A \rightarrow B\) માટે
\(t/\text{મિનિટ}\) \([A]/M\) \(0\) \(0.6500\) \(x\) \(0.0650\) \(20\) \(0.00065\)
\(x=\) ______ મિનિટ. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium - એક વિદ્યુત્ત દ્વિધ્રુવીને \(1000 \,V/m\) વિદ્યુત્તક્ષેત્ર \(45^o\) ના ખુણે આપવામાં આવે છે. વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા \(10^{-29}\,C.m\) છે. આપવામાં આવેલ વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવી ની સ્થિતિઉર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- નીચેની પ્રક્રિયાઓના સમૂહમાં નીપજ \(A\) અને નીપજ \(B\) ને ઓળખો.
JEE Mains 2024 Medium - ગણ \(S=\{x: x \in[0,100]\) અને \(\left.\int_0^x t^2 \sin (x-t) d t=x^2\right\}\) ના ઘટકોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- નાઇટ્રોજન વાયુ \(300^{\circ} C\) તાપમાને છે. તો કયા તાપમાને (\(K\) માં) \(H _{2}\) વાયુ અણુની \(rms\) ઝડપ \(N_{2}\) વાયુના અણુની \(rms\) ઝડપ જેટલી થાય? (\(N _{2}\) વાયુનું મોલર દળ \(28\, g\))JEE Mains 2020 Medium