JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેનામાંથી કયો લિંડલર ઉદિપક છે?
- A ઝિંક ક્લોરાઇડ અને \(HCl\)
- B \(KMnO _{4}\)નું ઠંડુ ,મંદ દ્રાવણ
- C સોડિયમ અને પ્રવાહી \(NH _{3}\)
- D આંશિક રૂપે નિષ્ક્રિય પેલેડાઇઝ્ડ ચારકોલ
Answer & Solution
Correct Answer
(D) આંશિક રૂપે નિષ્ક્રિય પેલેડાઇઝ્ડ ચારકોલ
Step-by-step Solution
Detailed explanation
Partially deactivated palladised charcoal \(\left( H _{2} / pd / CaCO _{3}\right)\) is lindlar catalyst.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ખોટા વિધાનો ઓળખો.
A. સંજ્ઞા (નોટેશન) \({ }_{12}^{24} Mg\) એ 24 પ્રોટોન અને 12 ન્યુટ્રોન દર્શાવે છે.
B. આવૃત્તિ \(4.5 \times 10^{15} s^{-1}\) ના વિકિરણની તરંગલંબાઈ \(6.7 \times 10^{-8} m\) છે.
C. એક વિકિરણ તરંગલંબાઈ \(=\lambda_1(900 nm)\) અને ઊર્જા \(= E _1\) ધરાવે છે. બીજું વિકિરણ તરંગલંબાઈ \(\lambda_2(300 nm)\) અને ઊર્જા \(= E _2\) ધરાવે છે. \(E _1: E _2=3: 1\).
D. 2000 pm તરંગલંબાઈના પ્રકાશના ફોટોનની સંખ્યા કે જે 1 J ઊર્જા પૂરીપાડે છે તે \(1.006 \times 10^{16}\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેનામાંથી કયું આંતરાલીય સંયોજનોની ભૌતિક અથવા રાસાયણિક લાક્ષણિકતા નથી?JEE Mains 2026 Easy
- તત્વ \("E"\) આવર્ત કોષ્ટકના આવર્ત \(4\) અને સમુહ \(16\) ને સંલગ્ન છે. તત્વ કે જેની સંયોજકતા કોશ ઈલેકટ્રોન સંરચના સમુહમાં \("E"\) ની તરત જ ઉપર છે તે શોધો.JEE Mains 2022 Medium
- કેરિયસ પદ્ધતિમાં, 0.2425 g કાર્બનિક સંયોજનમાંથી 0.5253 g સિલ્વર ક્લોરાઇડ મળ્યો. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનની ટકાવારી છેJEE Mains 2026 Hard
- નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને અભિકથન \((A)\) તરીકે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
અભિકથન \((A)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે. કારણ \((R)\): \(\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) સંકિર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ \(P_0\) અને \(V_0\) છે.જ્યારે વાયુને અચાનક \(\frac{ V _{ o }}{4}\) કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. (\(\gamma\) = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - \(Co ^{2+}, Ni ^{2+}, Fe ^{2+}, V ^{3+}\) અને \(Ti ^{2+}\) પૈકી, એવા ધાતુ આયનોને ઓળખો જેમનું ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.0 BM કરતાં વધુ હોય. આ ધાતુ આયનો દ્વારા રચાતા ઉચ્ચ સ્પિન અષ્ટફલકીય સંકીર્ણોમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2026 Medium
- એક પાત્રમાં 60 cm ઊંચાઈ સુધી 1.2 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે અને પ્રથમ પ્રવાહીની ઉપર H ઊંચાઈ સુધી 1.6 વક્રીભવનાંક ધરાવતું અન્ય પ્રવાહી ઉમેરવામાં આવે છે. જો ઉપરથી જોવામાં આવે તો, પાત્રના તળિયાની સ્થિતિમાં દેખીતો સ્થાનાંતર 40 cm છે. H નું મૂલ્ય ______ cm છે.
(પ્રવાહીઓને અદ્રાવ્ય ગણો)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આ રૂપાંતરણ ઓછા ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
\(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Cl} \xrightarrow{\mathrm{HO}^{-}} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{OH}+\mathrm{Cl}^{(-)}\)
વિધાન II: આ રૂપાંતરણ વધુ ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy