JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
નીચેના આંકડા મુજબ, પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની તીવ્રતા \({A}+{B} \rightarrow {M}+{N}\) \(......\) \({kJ} {mol}^{-1}\) બરાબર છે. (નજીકના પૂર્ણાંકમાં)

- A \(20\)
- B \(65\)
- C \(50\)
- D \(45\)
Answer & Solution
Correct Answer
(D) \(45\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {H}={E}_{{a}_{{f}}}-{E}_{{a}_{{b}}}\) \(=20-65\) \(=-45\, {KJ} / {mol}\) \(|\Delta {H}|=45\, {KJ} / {mol}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(3.1500\,g\) જલયુક્ત ઓક્ઝેલિક એસિડ ને પાર્ટીમાં ઓગાળીને \(2500\,m\) દ્વાવણ બનાવવામાં આવતા પરિણામે \(0.1\,M\) ઓકઝેલિક એસિડ દ્વાવણ બનશે. કારણ \(R:\) યુક્ત ઓક્ઝેલિક એસિડ નું મોલર દળ \(126\,g\,mol^{-1}\) છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- છઠ્ઠી હરોળમાં, કક્ષા કઈ રીતે ભરાઈ છે?JEE Mains 2020 Medium
- હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો
JEE Mains 2021 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CrO}_3\), \(\mathrm{MoO}_3\) કરતાં પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
વિધાન II : \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં વધુ સ્થાયી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Hard - નીચેનો આલેખ એ પ્રક્રિયાઓ \(M(s) + \frac{1}{2}{O_2}(s)\, \to \,MO(s)\,\) અને \(C(s) + \frac{1}{2}{O_2}(g)\, \to \,CO(s)\,\) માટે \(- In\,K_p\) વિરુદ્ધ તાપમાનનો ફેરફાર દર્શાવે છે. તો સાયુ વિધાને ઓળખો.
JEE Mains 2016 Hard - પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - \(298\,K\) પર \(BaSO _4\) નો દ્વાવ્યતા ગુણાકાર \(1 \times 10^{-10}\) છે. \(0 .1\, M\, K _2 SO _4( aq )\) દ્વાવણ માં \(BaSO _4\) ની દ્રાવ્યતા \(.......\times 10^{-9}\, g\, L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : \(BaSO _4\) નું મોલર દળ \(233\, g\, mol\, m ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં \(5\, mg\) વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?JEE Mains 2017 Medium
- \(q\) અને \(3q\) વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં ' \(r \) ' અંતરે ગોઠવેલા છે. \(q\) વિદ્યુતભારથી \(x\) અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો \(x \) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયું આપેલા કાર્બનિક સંયોજન \((\mathrm{X})\) નું સાચું IUPAC નામ છે?
JEE Mains 2025 Medium - જેમના દિક્રકોસાઈન \(l+m-n=0,3l^{2}+m^{2}+c n l =0\) સંબંધો દ્વારા આપેલ છે તેવી બે રેખાઓ જો સમાંતર હોય,તો \(c\)ની ઘન કિંમત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard