JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
સંક્રાંતિ ધાતુ આયનોની એવી જોડી કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તે _______ છે.
- A \(\mathrm{V}^{2+}, \mathrm{Co}^{2+}\)
- B \(\mathrm{Ti}^{i+}, \mathrm{Co}^{2+}\)
- C \(\mathrm{Fe}^{3+}, \mathrm{Cr}^{2+}\)
- D \(\mathrm{Ti}^{3+}, \mathrm{Mn}^{2+}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{V}^{2+}, \mathrm{Co}^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
આથી \(\mathrm{V}^{2+} \& \mathrm{Co}^{2+}\) માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોલિથાયોનિક એસિડમાં, \({H}_{2} {~S}_{{x}} {O}_{6}({x}=3\) થી \(5\) )સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા છે:JEE Mains 2021 Easy
- pH 1.0 ધરાવતા HCl ના જલીય દ્રાવણને સમાન કદનું પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે (પાણીના વિયોજનને અવગણીને). HCl દ્રાવણની pH _______ હશે.
(આપેલ છે \(\log 2=0.30)\))JEE Mains 2025 Easy - ચોરસ પિરામિડલ ભૂમિતિ ધરાવતા અણુઓ કયા છે?JEE Mains 2025 Easy
- બેંઝાઇલએમાઈન ના \(0.1\) મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના \(23\, g\) આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા \(n \times 10^{-1},\) છે જ્યારે \(n =\ldots...\) (આપેલ : આણ્વિય દળો : \(C\) : \(12.0\, u\), \(H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલા ધાતુ સંકિર્ણ/સંયોજનોને તેમની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનાં ચઢતા ક્રમમાં ગોઠવો. બઘા જ ત્રણેય ઉચ્ચ સ્પીન પ્રણાલી વાળા છે તે ધારી લો. (પરમાણુ ક્રમાંક \(Ce= 58, Gd= 64\) અને \(Eu= 63.\)) \((a)\) \(\left( NH _{4}\right)_{2}\left[ Ce \left( NO _{3}\right)_{6}\right]\) \((b)\) \(Gd \left( NO _{3}\right)_{3}\) અને \((c)\) \(Eu \left( NO _{3}\right)_{3}\)JEE Mains 2021 Medium
- \(XeOF_4\) માં \(Xe\) નુ સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો- ની સંખ્યા અનુક્રમે ..........JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સમક્ષિતિજ સમતલ પર એક શિરોલંબ ટાવર છે સમતલ પરના બિંદુ \(A\) થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ \(45^o\) માલૂમ પડે છે બિંદુ \(B\) એ બિંદુ \(A\) થી \(30\, m\) શિરોલંબ ઉચાઇ પર આવેલ છે જો બિંદુ \(B\) થી ટાવરના ટોચનો ઉત્સેધકોણ \(30^o\) હોય તો ટાવરના તળિયાથી બિંદુ \(A\) સુધીનું અંતર (મીટર માં) મેળવો.JEE Mains 2019 Hard
- \(k \in N\) માટે,જો શ્રેણી \(1+\frac{4}{k}+\frac{8}{k^2}+\frac{13}{k^3}+\frac{19}{k^4}+\ldots\) ની કિંમત \(10\) હોય, તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(free\,body\,diagram\) \((FBD)\) માટે, ઘણા બધા બળો ' \(x\) ' અને ' \(y\) ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને \(x-\)અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
JEE Mains 2022 Medium - ધારો કે \(f(x)\) એ \(x=a\) આગળ વિકલનીય વિધેય છે, જ્યાં \(f^{\prime}(a)=2\) અને \(f(a)=4\) છે. તો \(\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .\)JEE Mains 2021 Medium
- એક ઇલેક્ટ્રોનને એક સમાન ચુંબકીય ક્ષેત્ર B માં લંબરૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તે વર્તુળ ગતિ કરે છે. જો બોહરનું ક્વૉન્ટાઇઝેશન લાગુ પડતું હોય, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે :JEE Mains 2025 Medium
- જો \(B\) અને \(D\) વચ્ચે સ્થિતિમાન તફાવત શૂન્ય હોય તો \(x\) નું મૂલ્ય \(\frac{1}{n} \Omega\) છે. તો \(n\) નું મૂલ્ય \(.........\) છે.
JEE Mains 2023 Medium