ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

ઉષ્માગતિકીય ફેરફારોમાં નીચેના પૈકી ક્યુ વિધાન/સંબંધ સાચું નથી ? 

  1. A \(\Delta U\, = 0\) (વાયુનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ)
  2. B \(w =  - nRT\,\ln \frac{{{V_2}}}{{{V_1}}}\) (આદર્શ વાયુનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ)
  3. C \(w =   nRT\,\ln \frac{{{V_2}}}{{{V_1}}}\) (આદર્શ વાયુ, સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ) 
  4. D અચળ કદની પ્રણાલી માટે, સંકળાયેલી ઉષ્મા સીધી જ આંતરિક ઊર્જાનો ફેરફાર કરે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(w =   nRT\,\ln \frac{{{V_2}}}{{{V_1}}}\) (આદર્શ વાયુ, સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ) 

Step-by-step Solution

Detailed explanation

For isothermal reversible expansion \(w = - nRT\,\ln \frac{{{V_2}}}{{{V_1}}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app