JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
- A તે કેટલાક આથો અને ફૂગમાં છે
- B તે પ્રાણી ના કોશ માં હાજર છે
- C માત્ર \(\alpha -\) લીંકેજ અણું માં હાજર છે
- D તે એમાઇલેઝ જેવી જ સીધી શ્રુંખલા પોલિમર છે
Answer & Solution
Correct Answer
(D) તે એમાઇલેઝ જેવી જ સીધી શ્રુંખલા પોલિમર છે
Step-by-step Solution
Detailed explanation
Glycogen is a multibranched polysaccharide.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગાંઠની (કેન્સરની) વૃધ્ધિ રોકતું સંયોજન જણાવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : '\( C-Cl \)' બંધ \( CH_{3}-CH_{2}-Cl \) કરતાં \( CH_{2}=CH-Cl \) માં વધુ પ્રબળ છે.
વિધાન II : આપેલ પ્રકાશીય સક્રિય અણુ
જળવિભાજન કરવાથી એવું દ્રાવણ આપે છે જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - યુરેનિયમ અને પ્લુટોનિયમની મહત્તમ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- એક ગુલાબી રંગનો ક્ષાર ગરમ થવા પર વાદળી થાય છે કયા ધનાયન ની હાજરી હશેJEE Mains 2015 Medium
- પ્રાણીજન્ય સ્ટાર્ચનું બીજુ નામJEE Mains 2022 Easy
- સૂચી\(-I\)અને સૂચી\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((a)\) સુક્રોઝ \((i)\) \(\beta\) -D-ગેલેક્ટોઝ અને \(\beta\) -D-ગ્લુકોઝ \((b)\) લેક્ટોઝ \((ii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\beta\) -D-ફ્રુક્ટોઝ \((c)\) માલ્ટોઝ \((iii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\alpha\) -D-ગ્લુકોઝ JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(a\) બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો \(\alpha\) બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
JEE Mains 2020 Hard - અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- એક પક્ષપાતી (biased) પાસાની બાજુઓને સંખ્યાઓ \(2, 4, 8, 16, 32, 32\) વડે અંકિત કરવામાં આવેલ છે અને \(n\) વડે અંકિત બાજુ મેળવવાની સંભાવના \(\frac{1}{n}\) છે. જો આ પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે, તો મળેલ સંખ્યાઆનો સરવાળો \(48\) થાય તેની સંભાવના ........... છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : નાઇટ્રોજન ઑક્સિજન સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ બનવાને કારણે +1 થી +5 ઑક્સિડેશન અવસ્થાઓમાં ઑક્સાઇડ બનાવે છે.
વિધાન II : નાઇટ્રોજન તેમાં d-કક્ષકની ગેરહાજરીને કારણે +5 ઑક્સિડેશન અવસ્થામાં હેલાઇડ બનાવતું નથી.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) અને ઓકઝેલિક એસિડના અનુમાપનમાં, અંત્યબિંદુંએ કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ........ છે.JEE Mains 2022 Medium
- શ્રેણી \(3 +7 + 1 1 + 15+ ... ......\)અને \(1 +6+ 11 + 16+ ......\)ના પ્રથમ \(20\) સામાન્ય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2014 Hard