JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2013
- મધ્યમ
- MCQ
પિસ્ટનમાં ભરેલ \(0.04\) મોલ આદર્શ વાયુ \(37.0\,^oC\) જેટલા નિયત તાપમાને \(50.0\, mL\) થી \(375 \,mL\) સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે \(208\,J\) ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે \(q\) અને \(w\) ગણો. \((\ln 7.5 = 2.01)\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(q = +208\,J, \,w =-208\,J\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Solution:-
As the heat is absorbed.
\(\therefore q =+208 J\)
Now for reversible isothermal process,
\(q =- W\)
\(\therefore W =- q =-208 J\)
Hence the values of \(q\) and \(W\) for the process will be \(+208 J\) and \(-208 J\) respectively.
Chemistry ના વધુ પ્રશ્નો
- લેન્થેનોઇડ્સ તત્વો માટે સૌથી સામાન્ય ઓક્સીડેશન અવસ્થા \(+3\) છે. નીચેનામાંથી કયો એક \(+3\) ઓકસીડેશન અવસ્થામાંથી સરળતાથી વિચલિત થશે?JEE Mains 2022 સરળ
- પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી \(Fe ^{3+}\) ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે \(....\)JEE Mains 2022 સરળ
- નીચે આપેલ આયનો પૈકી જે વીસમીકરણ પ્રક્રિયા બતાવતું નથી તે કયુ છે?JEE Mains 2021 અઘરું
- નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો

જ્યારે નીપજ (P) ને \(AgNO_3\) નો ઉપયોગ કરીને કેરિયસ પૃથ્થકરણ (Carius analysis) કરવામાં આવે છે, ત્યારે \(1.0\) g નીપજ (P) માંથી _______ g AgBr નો અવક્ષેપ ઉત્પન્ન થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ g mol\(^{-1}\) માં C : 12, H : 1, O : 16, N : 14, Br : 80, Ag : 108)JEE Mains 2026 અઘરું - જલીય \(NaHCO _3\) દ્રાવણ સાથે \(CO _2\) ઉત્પન્ન કરતા સંયોજનો _______ છે.
\(\qquad\)\(\qquad\)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - લેન્થેનોઈડના યુગ્મ (જોડીઓ) કે જેમાં બંને તત્વો વધારે (ઊંચી) તૃતિય-આયનીકરણ ઊર્જા ધરાવે છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ઓરડામાં સપ્લાય વોલ્ટેજ \(120\) \(V\) છે.લેડ વાયરનો અવરોધ \(6\) \(Ω\) છે.ઓરડામાં \(60\) \(W\) નો બલ્બ પહેલેથી ચાલુ છે.હવે,બલ્બને સમાંતર \(240\) \(W\) નું હીટર ચાલુ કરવામાં આવે,તો બલ્બને સમાંતર વોલ્ટેજમાં કેટલા ............. \(V\) ઘટાડો થશે?JEE Mains 2013 મધ્યમ
- એક બલૂન જમીન પર રહેલ બિંદુ \(A\) થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ \(B\) પર છે ) જે \(A\) બિંદુથી \(d\) અંતરે છે, તે બલૂન જ્યારે \(h_1\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે \(45^{\circ}\) ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે \(h_2\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે \(2.464\, d\) જેટલું અંતર ખસીને(બિંદુ \(C\) પર) બલૂનને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ \(h _{2}\) કેટલી હશે? (\(\tan \left.30^{\circ}=0.5774\right)\)
JEE Mains 2020 અઘરું - શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ \(E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}\) એ \(z=a\) આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 મધ્યમ
- ક્યા તાપમાને હાઈડ્રોજન અણુનો r.m.s. વેગ \(47^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા ઓક્સિજન અણુના r.m.s. વેગ જેટલો હશે?JEE Mains 2024 અઘરું
- \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 અઘરું
- નીચે આપેલા માંથી સંયોજનોની સંખ્યા કે જે બેનિડિકટ દ્રાવણ સાથે નારંગી (કેસરી) લાલ અવક્ષેપ ઉત્પન્ન કરશે નહીં તે \(.......\) છે.ગ્લુકોઝ,માલ્ટોઝ,સુક્રોઝ,રીબોઝ,\(2-\)ડીઓકસીરીબોઝ,એમાયલોઝ,લેકટોઝJEE Mains 2023 અઘરું