JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
પ્રવેગિત ઇલેક્ટ્રોન \(0.02\,\%\)ની અનિશ્ચિતતા સાથે \(5 \times 10^{6} \,{~ms}^{-1}\)ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા \(x \times 10^{-9}\, {~m}\) છે. \(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઇલેક્ટ્રોનનું દળ \(\left.=9.1 \times 10^{-31}\, {~kg}, {~h}=6.63 \times 10^{-34}\, {~J} {~s}, \pi=3.14\right]\)
- A \(12\)
- B \(36\)
- C \(58\)
- D \(72\)
Answer & Solution
Correct Answer
(C) \(58\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta v=\frac{0.02}{100} \times 5 \times 10^{6}=10^{3} \,{~m} / {s}\) According to Heisenberg uncertainty principle \(\Delta {X} \cdot \Delta {v}=\frac{{h}}{4 \pi \,{m}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I : \(\stackrel{4}{\mathrm{CH}_3}-\stackrel{3~~~~}{\mathrm{CH}}=\stackrel{3~~~~}{\mathrm{CH}}-\stackrel{1~~~~}{\mathrm{CH}}=\mathrm{O}\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા \(\stackrel{4}{\mathrm{CH}_3}-\stackrel{3}{\mathrm{CH}_2}-\stackrel{2}{\mathrm{CH}_2}-\stackrel{1}{\mathrm{CH}}=\mathrm{O}\) કરતાં વધારે છે.
વિધાન II : \(\underset{4}{\mathrm{CH}_3-\mathrm{}} \underset{3}{\mathrm{CH=}} \underset{2}{\mathrm{CH}}-\mathrm{CH}=\mathrm{O}\) માં \(\mathbf{C}_1-\mathbf{C}_2\) બંધ લંબાઈ નીચે આપેલ સંયોજનની \(\mathrm{C}_1-\mathrm{C}_2\) બંધ લંબાઈ કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચે આપેલામાંથી કયો સંકીર્ણ આપેલ ચુંબકીય ક્ષેત્ર માં મહત્તમ આકર્ષણ પ્રદર્શિત (દર્શાવવુ) કરશે ?JEE Mains 2023 Medium
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- રસાયણિક પ્રક્રિયા \(A+B \rightarrow\) નીપજ માટે,\(A\) અને \(B\) ના સંદર્ભ સાથે ક્રમ \(1\) છે
\(x\) અને \(y\) ના મુલ્યો શું છે ?Rate \(mol\,L^{-1}\,s^{-1}\) \([A]\) \(mol\,L^{-1}\) \([B]\) \(mol\,L^{-1}\) \(0.10\) \(20\) \(0.5\) \(0.40\) \(x\) \(0.5\) \(0.80\) \(40\) \(y\) JEE Mains 2023 Medium - \(300\,K\) પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે \(1406\,kJ\,mol ^{-1}\) છે.\(C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )\) સંતુલને પહોંચવા માટે જરૂરી \(T \Delta S\) નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) \((-).........\,kJ\). (નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ચોક્કસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે \(570 \,s\) પછી \(32 \%\) પ્રક્રિયક બાકી રહે છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક ........... \(\times 10^{-3} s ^{-1}\) છે. \(\left[\right.\) આપેલ છે \(\left.: \log _{10} 2=0.301, \ln 10=2.303\right]\)JEE Mains 2021 Medium
- \((1+x)^{10}\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x^{10-r}\) નો સણગુણક જો \(a_r\) હોય., તો \(\sum \limits_{r=1}^{10} r^3\left(\frac{a_r}{a_{r-1}}\right)^2=...............\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : એક \(\pi\) બંધક \(MO\) આંતર-કેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે. વિધાન \((II)\) : \(\pi^*\) પ્રતિબંધક \(MO\) કેન્દ્રોની વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - \(1.03\; \mathrm{g} / \mathrm{mL}\) ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં \(10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}\) દ્રાવ્ય થાય છે. તો \(ppm\) માં \(\mathrm{O}_{2}\) ની સાંદ્રતા. . . ..JEE Mains 2020 Medium
- નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી \(81\) છે. તો તેમાં પ્રકાશનો વેગ \(.......\,\times 10^{7}\,{m} / {s}\) \(\left(\right.\) આપેલ \(\left.\mu_{r}=1\right)\)JEE Mains 2021 Medium
- નીચેના કેંદ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીનો વધતો ક્રમ.... \((a)\,\,CH_3CO_2^-\) \((b)\,\,H_2O\)
\((c)\,\,CH_3SO_3^-\) \((d)\,\,\bar OH\)JEE Mains 2019 Hard