JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

ઉપરની પ્રક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. 151 g 2-બ્રોમોપેન્ટેન ને પ્રક્રિયા કરાવવામાં આવે છે. મુખ્ય નીપજ P ની ઉપજ \(80 \%\) છે જ્યારે Q ની \(100 \%\) છે. પ્રાપ્ત થયેલ નીપજ Q નું દળ ____ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{O}: 16\), \(\mathrm{Br}: 80)\)
- A 180
- B 184
- C 188
- D 192
Answer & Solution
Correct Answer
(B) 184
Step-by-step Solution
Detailed explanation
Q નું આણ્વીય દળ = \(230 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) Q નું દળ = \(0.8 \times 230\) = 184 g
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોટેશિયમ ફેરોસાયનાઇડ માં, \(t_{2 g}\) કક્ષકોના સેટમાં ઇલેકટ્રોન ના યુગ્મો \(........\) છે.JEE Mains 2023 Medium
- બંન્ને માનવ DNA અને RNA એ કિરાલ અણુઓ છે. ________ ની હાજરીના કારણે DNA અને RNA માં કિરાલીટી ઉદ્ભવે છે.JEE Mains 2026 Easy
- \(100^{\circ} {C}\) અને \(1\, bar\)એ પાણી માટે \(\Delta_{\text {vap }} {H}-\Delta_{\text {vap }} {U}=...... \times 10^{2} \,{~J}\, {~mol}^{-1}\). \(\left[\right.\) ઉપયોગ કરો : \(\left.R=8.31\, {~J}\, {~mol}^{-1}\, {~K}^{-1}\right]\) [\({H}_{2} {O}({l})\)નું કદ \({H}_{2} {O}({g})\)ના કદ કરતાં ઘણું નાનું ધારો. ધારો કે \({H}_{2} {O}({g})\)ને આદર્શ વાયુ તરીકે ગણવામાં આવે છે]JEE Mains 2021 Hard
- જો ઇથેન, હાઇડ્રોજન અને ગ્રેફાઇટની દહન ઉષ્મા અનુક્રમે \(-1560\), \(-393.5\) અને \(-286 \;\mathrm{kJ} / \mathrm{mol},\) હોય, તો ઇથેનની પ્રમાણિત સર્જન ઉષ્મા \(\left(\Delta_{t} \mathrm{H}_{298}^{0}\right)\) .......... \(kJ/mol\) જણાવો.JEE Mains 2020 Hard
- ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છેJEE Mains 2020 Medium
- \(1.4\,kg\) એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને \(60\,mL\) \(M/10\,\,H_2SO_4\)માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે \(20\,mL\) \(M/10\,\,NaOH\) ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- \(15 \mathrm{~cm}\) બાજુવાળો એક ચોરસ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(2 \mathrm{~cm} / \mathrm{s}\) ની અચળ ઝડપે જમણી બાજુ ખસેડવામાં આવે છે. તેની આગળની ધાર \(t=0\) સમયે \(50 \mathrm{~cm}\) પહોળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. \(t=10 \mathrm{~s}\) સમયે લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય _______ હશે.
JEE Mains 2024 Hard - એક બીકરમાં \(\rho \, kg / m^3\) ઘનતા, વિશિષ્ટ ઉષ્મા \(S\, J / kg\,^oC\) અને શ્યાનતા \(\eta \) વાળું પ્રવાહી ભરેલ છે, બીકર \(h\) ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં સંવહન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર \((Q/A)\) ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે \(\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)\) અને \(\left( {\frac{1}{{\rho g}}} \right)\) પર આધારિત છે, જ્યા \(\Delta \theta \) (\(^oC\) માં) એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં \((Q / A)\) માટે નીચેનામાથી કયું સાચું છે?JEE Mains 2015 Hard
- બે વિદ્યુતભારો \(7 \mu \mathrm{c}\) અને \(-4 \mu \mathrm{c}\) અનુક્રમે \((-7 \mathrm{~cm}, 0,0)\) અને \((7 \mathrm{~cm}, 0,0)\) પર મૂકેલા છે. આપેલ છે, \(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\), વિદ્યુતભાર રચનાની વિદ્યુતસ્થિતિજ ઊર્જા છે :JEE Mains 2025 Medium
- નીચેની પ્રક્રિયા શ્રેણીનું ઉત્પાદન \(C\) હશે
JEE Mains 2026 Hard - પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપેલ છે. \(\ln k=33.24-\frac{2.0 \times 10^{4} \,K }{ T }\) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(.....\,kJ\, mol ^{-1}\) થશે. (નજીકનો પૂર્ણાંકમાં) (આપેલ છે : \(R =8.3 \,J \,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- ન્યૂનતમ ધન પૂર્ણાંક \(\mathrm{n}\) મેળવો કે જેથી \(\frac{(2 \mathrm{i})^{\mathrm{n}}}{(1-\mathrm{i})^{\mathrm{n}-2}}, \mathrm{i}=\sqrt{-1}\) એ ધન પૃણાંક બને.JEE Mains 2021 Medium