JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
હિસ્ટામાઈનમાં નાઈટ્રોજનની ટકાવારી મેળવો.
- A \(37.84\)
- B \(42.67\)
- C \(33.33\)
- D \(62.16\)
Answer & Solution
Correct Answer
(A) \(37.84\)
Step-by-step Solution
Detailed explanation
M.F. of Histamine is \(\mathrm{C}_{5} \mathrm{H}_{9} \mathrm{N}_{3}\) Molecular mass of Histamine is 111 Now, mass \(\%\) of nitrogen \(=\left(\frac{42}{111}\right) \times 100\) \(=37.84 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: હેન્રીનો નિયમ અચળાંક \(K_{H}\) દ્રાવણની સાંદ્રતામાં થતા ફેરફારોના સંદર્ભમાં, જે શ્રેણી માટે દ્રાવણો આદર્શ રીતે મંદ હોય છે તે શ્રેણીમાં અચળ હોય છે.
વિધાન II: \(K_{H}\) સમાન દ્રાવ્ય માટે જુદા જુદા દ્રાવકોમાં જુદો હોતો નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - સ્નાયુઓમાં નીચેનામાંથી કયા પરમાણુઓનો સંચય ઉત્સાહપૂર્ણ કસરતનાં પરિણામે થાય છેJEE Mains 2015 Hard
- \(Na _{( g )}\) માંથી \(Na ^{+}\) ઉત્પન્ન થવાની આયનીકરણ એન્થાલ્પી \(495.8\, kJ\, mol-1\) છે, જ્યારે \(Br\) ની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી \(-325.0\, kJ\,mol^{-1}\) છે. \(NaBr\) ની લેટાઈસ એન્થાલ્પી \(-728.4\, kJ\, mol^{-1}\) આપેલ છે. તો આયોનીક ઘન \(NaBr\) ની સર્જનમાટેની ઊર્જા \((-)\) ......... \(\times 10^{-1} ,kJ \,mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
- માલ્ટોઝ એ મંદ \(HCl\) સાથે પ્રકિયા કરીને શું આપે છે ?JEE Mains 2019 Medium
-

X નું Y માં રૂપાંતરણ કરવા માટે પ્રક્રિયકોનો યોગ્ય ક્રમ છે :JEE Mains 2026 Easy - \(2 IO _3^{-}+ xI ^{-}+12 H ^{+} \rightarrow 6 I _2+6 H _2 O\) તો \(x\)નું મૂલ્ય શું છે ?JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- \(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે?JEE Mains 2022 Medium
- સૌથી મોટો \( n\in N \) જેના માટે \(7^n\) એ 101! ને વિભાજિત કરે છે, તે ........... છે.JEE Mains 2026 Easy
- \(f(x)=4 \sqrt{2} x^3-3 \sqrt{2} x-1\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય \(f:\left[\frac{1}{2}, 1\right] \rightarrow \mathbb{R}\) ધ્યાને લો. નીચેના વિધાનો ધ્યાને લો \((I)\) \(y=f(x)\) એ \(x\)-અક્ષને બરાબર એક બિંદુએ છેદ છે. \((II)\) \(y=f(x)\) એ \(x\)-અક્ષને \(x=\cos \frac{\pi}{12}\) આગળ છેદ છે. તો .......JEE Mains 2024 Medium
- અવલોકનોનાં બે ગણના આંકડાઓ નીચે મુજબ આપેલ છે :
જો બંને અવલોકનોનાં સંયુક્ત ગણનો વિચરણ \(\frac{17}{9}\) હોય, તો \(n\) નું મૂલ્ય ..... છે.કદ મધ્યક વિચરણ અવલોકન \(I\) \(10\) \(2\) \(2\) અવલોકન \(II\) \(n\) \(3\) \(1\) JEE Mains 2021 Hard - અહી \(a\), \(b\) એ બે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે . જો \(p\) અને \(r\) એ સમીકરણ \(x ^{2}-8 ax +2 a =0\) ના બીજ છે અને \(q\) અને \(s\) એ સમીકરણ \(x^{2}+12 b x+6 b\) \(=0\) ના બીજ છે કે જેથી \(\frac{1}{ p }, \frac{1}{ q }, \frac{1}{ r }, \frac{1}{ s }\) એ સમાંતર શ્રેણીમાં છે તો \(a ^{-1}- b ^{-1}\) ની કિમંત \(......\) થાય.JEE Mains 2022 Hard
- ઉપવલય \(\frac{{{x^2}}}{{16}} + \frac{{{y^2}}}{{81}} = 1\) ના સ્પર્શક અને યામાક્ષો વચ્ચેના ત્રિકોણનું ન્યૂનતમ ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2014 Hard