JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.

- A \(A-II, B-IV, C-III, D-I\)
- B \(A-IV, B-I, C-II, D-III\)
- C \(A-III, B-IV, C-I, D-II\)
- D \(A-III, B-IV, C-II, D-I\)
Answer & Solution
Correct Answer
(D) \(A-III, B-IV, C-II, D-I\)
Step-by-step Solution
Detailed explanation
\(A.\) Alkaline solution of copper sulphate and sodium citrate is known as Benedict's solution and it is used to test aliphatic aldehydes. Hence it can be used to test compound \((III)\) \(B.\) Neutral \(FeCl _3\) solution is used to test phenolic compound \((IV)\) \(C.\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ ગોઠવણી આપેલ ઘટકોના પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- નીચે આપેલામાંથી સાચા વિધાનો ની સંખ્યા \(........\) છે. \(A\). \(1s\) કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે. \(B\). \(2s\) કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે. \(C\). કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની \(100 \%\) વિસ્તારનો સમાવેશ કરે છે \(D\). \(P\) અને \(d-\)કક્ષકો અનુક્રમે \(1\) અને \(2\) કોણીય નોડ ધરાવે છે \(E\). ન્યુકિલિયસ પર \(P-\)કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.JEE Mains 2023 Hard
- હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષામાં એક ઇલેકટ્રોનની ઊર્જા \(-2.18 \times 10^{-18}\,J\) છે.તો તેની તૃતીય બ્હોર કક્ષામાં ઊર્જા શોધોJEE Mains 2023 Medium
- \(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- \(\mathrm{n}=4\) અને \(\mathrm{s}=+\frac{1}{2}\) ધરાવતી બધી જ સંપૂર્ણ ભરાયેલ પેટાકોશોમાં હાજર ઈલેક્ટ્રોનોની સંખ્યા _______ છે. (જ્યાં, \( \mathrm{n}=\) મુખ્ય ક્વોન્ટમ આંક અને \(\mathrm{s} =\) સ્પીન ક્વોન્ટમ આંક)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(a=\lim _{x \rightarrow 0} \frac{\sqrt{1+\sqrt{1+x^4}}-\sqrt{2}}{x^4}\) અને \(b=\lim _{x \rightarrow 0}\) \( \frac{\sin ^2 x}{\sqrt{2}-\sqrt{1+\cos x}}\), હોય તો \(a b^3\) નું મૂલ્ય મેળવો .JEE Mains 2024 Hard
- ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((x^2 - x\sqrt{x^2 - 1})dy + (y(x - \sqrt{x^2 - 1}) - x)dx = 0\), \(x \geq 1\) નો ઉકેલ છે. જો \(y(1) = 1\) હોય, તો \(y(\sqrt{5})\) થી નાનો મહત્તમ પૂર્ણાંક _______ છે.JEE Mains 2026 Hard
- નીચેની પ્રક્રિયા માં ઉત્પન્ન થતી પ્રકાશક્રિયાશીલ સંયોજન ના કુલ સંખ્યા ...... હશે? \([Figure]\) \(\xrightarrow{{HBr}}\)
JEE Mains 2018 Hard - ઇલેક્ટ્રોન ઘન \(+x\) દિશામાં \(6 \times 10^{6}\, ms ^{-1}\) ના વીગથી ગતિ કરે છે. વિધુતક્ષેત્ર \(+ y\) દિશામાં \(300 \,V / cm\) છે. ઇલેક્ટ્રોન \(+ x-\) દિશામાં ગતિ કરે તે માટે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશાJEE Mains 2020 Hard
- એક કેપેસિટર ક્ષેત્રફળ \(A\) ની સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી સંરચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ \(\frac{A}{3}\) અને ઊંચાઈ \(\mathrm{d}\) હોય, તો આ વ્યવસ્થાનું કેપેસિટન્સ _______ છે.
JEE Mains 2024 Hard - એક સંખ્યા \(x\) નું \(50\) મું મૂળ \((root)\) \(12\) છે અને અન્ય સંખ્યા \(y\) નું \(50\) મું મૂળ \(18\) છે. તો \((x+y)\) ને \(25\) વડે ભાગતા મળતી શેષ \(...........\) છે.JEE Mains 2023 Hard