ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

કિરાલ આલ્કાઈલ હેલાઈડમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.

  1. A  \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયામાં ધારણ અને \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયામાં વ્યુત્ક્રમણ થાય છે.
  2. B \(\mathrm{S}_{\mathrm{N}} \mathrm{l}\) પ્રક્રિયામાં રેસિમિકરણ અને \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયામાં ધારણ થાય છે.
  3. C  \(\mathrm{S}_{\mathrm{N}} 1\) અને \(\mathrm{S}_{\mathrm{N}} 2\) બંને પ્રક્રિયાઓમાં રેસિમિકરણ થાય છે.
  4. D \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયામાં રેસિમિકરણ અને \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયામાં વ્યુત્ક્રમણ થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયામાં રેસિમિકરણ અને \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયામાં વ્યુત્ક્રમણ થાય છે.

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{SN}^1\) - રેસિમિકરણ \(\mathrm{SN}^2\) - વ્યુત્ક્રમણ
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app