JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
| સૂચિ-I પ્રક્રિયકો | સૂચિ-II પ્રક્રિયાનું નામ (એલ્ડિહાઇડ્સને સમાવતી) |
| A. \(H _2, Pd - BaSO _4\) | I. ઇટાર્ડ પ્રક્રિયા |
| B. \(SnCl _2, HCl\) | II. રોઝનમંડ રિડક્શન |
| C. \(CrO _2 Cl _2, CS _2\) | III. ગેટરમેન-કોચ પ્રક્રિયા |
| D. \( CO , HCl , \) \( \text { નિર્જળ } AlCl _3\) | IV. સ્ટીફન પ્રક્રિયા |
- A A-II, B-III, C-IV, D-I
- B A-IV, B-III, C-I, D-II
- C A-IV, B-I, C-II, D-III
- D A-II, B-IV, C-I, D-III
Answer & Solution
Correct Answer
(D) A-II, B-IV, C-I, D-III
Step-by-step Solution
Detailed explanation
A-II, B-IV, C-I, D-III
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો :
\(\mathrm{CO}_2(\mathrm{~g})\) ની સંભવન એન્થાલ્પી \(=-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\) ની સંભવન એન્થાલ્પી \(=-286.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની દહન એન્થાલ્પી \(=-3267.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની સંભવન એન્થાલ્પી _ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium - નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \((A)\) \(o-\)નાઈટ્રોએનિલિન અને \(p-\)નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે. \((B)\) \(p-\)નાઈટ્રોએનિલિન અને \(m-\)નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે. \((C)\) \(HNO _{3}\) એ એક એસિડ તરીકે વર્તે છે. \((D)\) \(H _{2} SO _{4}\) એ એક એસિડ તરીકે વર્તે છે. સાચુ વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - નીચેના એલિફેટિક એસિડ્સની એસિડિક પ્રબળતાનો સાચો ઘટતો ક્રમ _______ છે.
\(CH _3 CH _2 COOH , CH _3 COOH , CH _3 CH _2 CH _2\)\(COOH , HCOOH\)JEE Mains 2024 Medium - એક તત્વ માટેના નીચે આપેલા ચાર સંયોજનોમાંથી ખોટુ સૂત્ર પસંદ કરોJEE Mains 2015 Hard
- ઇથેનોલના સંપૂર્ણ દહન માટે, \(C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}\) બોમ્બ કેલેરીમીટર દ્વારા \(25\,^oC\) તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો \(1364.47\, kJ\, mol^{-1}\) માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી \(\Delta _CH\) કેટલા .......\(kJ\, mol^{-1}\) થશે? \((R=8.314\, kJ\, mol^{-1})\)JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા \(\left(\mu=\frac{4}{3}\right)\) થી \(50\,cm\) ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ \(8\,cm\) છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર \(.........\,cm\) છે.
JEE Mains 2023 Hard - \(A\) ઉદગમ \(1800\,Hz\) આવૃતિ વાળા ધ્વનિના તરંગો ઉત્પન્ન કરે છે. જે જમીન તરફ \(v\) જેટલા ટર્મિનલ વેગથી પડે છે. જમીન પર રહેલ અવલોકનકાર \(B\), ઉદગમ \(A\) ની નીચે છે જે \(2150\,Hz\) આવૃતિવાળા તરંગો મેળવે છે. તો જમીન સાથે અથડાયને આછા આવતા તરંગો \(A\) ને મળતાં હોય તો તેની આવૃતિ \(Hz\) માં કેટલી હશે? (ધ્વનિનો વેગ\(= 343\,m/s\) )JEE Mains 2014 Easy
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - બરાબર \(1\,m\) લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં \(1\,kg\) ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો \(0.4\,mm\) જેટલો વધારો \(\pm 0.02\,mm\) ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ \(\pm 0.01\,mm\) ની અનિશ્ચિતતા સાથે \(0.4\,mm\) નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી \((\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}\) મળે છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? (\(g=10\,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- \((I - IV),\) વિધાનોમાં કયા સાચા છે: \((I)\) \(Be\) ની \(Mg\)ની તુલનામાં નાના અણુ ત્રિજ્યા ધરાવે છે \((II)\) \(Al.\) કરતા \(Be\) ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે \((III)\) \(Be\) નો ભાર / ત્રિજ્યા ગુણોત્તર \(Al\) કરતા વધારે છે. \((IV)\) \(Be\) અને \(Al\) બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો રચે છે.JEE Mains 2020 Hard
- \(\mathrm{MnO}_2\) નું આલ્કલાઈન ઓક્સિડેટીવ ગલન એ \("A"\) આપે છે કે જેનું આલ્કાઈન દ્રાવણમાં વિદ્યુતવિભાજનીય ઓક્સિડેશન કરતા \(B\) ઉત્પન્ન કરે છે. \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard