JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
મિથેનોલનું સંપૂર્ણ દહન માટે, \(CH _{3} OH (1)+\frac{3}{2} O _{2}( g ) \rightarrow CO _{2}( g )+2 H _{2} O (1)\) \(27^{\circ} C\) પર ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો બોમ્બ કેલોરિમીટર વડે માપતા \(726\,kJ\,mol ^{-1}\) મળે છે.પ્રક્રિયા માટે દહન એન્થાલ્પી \(-x\) છે જ્યાં \(x\,\,\dots\dots\dots\) \(kJ\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ \(: R =8.3\, J\,K ^{-1} \,mol ^{-1}\) )
- A \(314\)
- B \(632\)
- C \(552\)
- D \(727\)
Answer & Solution
Correct Answer
(D) \(727\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta U =-726\, KJ / mol\) \(\Delta ng =1-3 / 2=\frac{-1}{2}\) \(\Delta H =\Delta U +\Delta ngRT\) \(=-726-\frac{1}{2} \times \frac{8.3 \times 300}{1000}\) \(=-727.245\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?JEE Mains 2013 Medium
- એક રસાયણશાસ્ત્રી પાસે છે \(4\) કૃત્રિમ મીઠાના નમૂનાઓ \(A\), \(\mathrm{B}, \mathrm{C}\) અને \(\mathrm{D}\).આ નમૂનાઓ ઓળખવા માટે, તેમણે કેટલાક પ્રયોગો કર્યા અને નીચે આપેલા નિરીક્ષણોની નોંધ લીધી: (i)\(A\) અને \(D\) બંને નિન્હાઇડ્રિન સાથે વાદળી-જાંબલી રંગ બનાવે છે. (ii) \(\mathrm{C}\)ના લેસાઇન અર્કમાં ધન \(\mathrm{AgNO}_{3}\) કસોટી અને \(\mathrm{Fe}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]_{3}\) ઋણ કસોટી આપે છે (iii) \(\mathrm{B}\) અને \(\mathrm{D}\)ના લેસાઇન અર્ક ધન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ કસોટી આપે છે. આ અવલોકનોને આધારે કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2020 Hard
- \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ \(......\) \({ }^{\circ} C\) છે.
JEE Mains 2023 Medium - નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા: \(2 A + B \longrightarrow C + D\)
આપેલા ટેબલ માં \(X\) અને \(Y\) અનુક્રમે શું હશે ?પ્રયોગ \([ A ] / molL ^{-1}\) \([ B ] / molL ^{-1}\) પ્રાથમિક \(rate/molL\) \(^{-1}\) \(\min ^{-1}\) \(I\) \(0.1\) \(0.1\) \(6.00 \times 10^{-3}\) \(II\) \(0.1\) \(0.2\) \(2.40 \times 10^{-2}\) \(III\) \(0.2\) \(0.1\) \(1.20 \times 10^{-2}\) \(IV\) \(X\) \(0.2\) \(7.20 \times 10^{-2}\) \(V\) \(0.3\) \(Y\) \(2.88 \times 10^{-1}\) JEE Mains 2020 Hard - પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુ (M) મંદ HCl માંથી \(H_{2}\) વાયુ મુક્ત કરતી નથી. \(MSO_{4}\) ના જલીય દ્રાવણના 1 મોલને વધારાના જલીય KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી દ્રાવણમાંથી \(H_{2}S(g)\) પસાર કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયામાંથી બનતા MS (ધાતુ સલ્ફાઈડ) નો જથ્થો ___________ મોલ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(A +2 B \longrightarrow AB _2\)
\(36.0 g^{\prime} A ^{\prime}\) (મોલર દળ : \(60 g mol ^{-1}\) ) અને \(56.0 g^{\prime} B ^{\prime}\) (મોલર દળ : \(80 g mol ^{-1}\) ) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયા વિધાનો સાચા છે?
A. 'A' સિમિત પ્રક્રિયક છે.
B. \(77.0 g\ AB _2\) બને છે.
C. \(AB _2\) નું મોલર દળ \(140 \ g \ mol ^{-1}\) છે.
D. પ્રક્રિયા પૂર્ણ થયા પછી 15.0 g A પ્રક્રિયા થયા વગરનો બાકી રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - દરેક \(x \in R,x \ne 0\) માટે જો \(y(x)\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(x\int\limits_1^x {y\left( t \right)} dt = \left( {x + 1} \right)\int\limits_1^x {ty\left( t \right)} dt\) તો \(y(x)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2016 Hard
- એક તંત્રને \(1000\) વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર \(200\) વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો \(........\,W\) છે.JEE Mains 2023 Easy
- જો વિધેય \(f(x)\, = \frac{1}{x} - \frac{{k - 1}}{{{e^{2x}} - 1}}\), \(x\, \ne \,0\) એ \(x = 0\) આગળ સતત હોય તો જોડ \((k,f(0))\) = . . .JEE Mains 2018 Hard
- રંગ દર્શાવતો લેન્થેનાઇડ આયન જણાવો.JEE Mains 2019 Easy
- આપેલો પૈકી કયાં જોડકાં સમઈલેકટ્રોનીય સ્પીસીઝોના નથી ? (પરમાણુ ક્રમાંક \(Sm , 62 ; Er , 68: Yb , 70: Lu , 71 ; Eu , 63: Tb\), \(65\); \(\operatorname{Tm}, 69)\)JEE Mains 2022 Hard