JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496\) અને \(4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના \(1\) મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા \(\mathrm{HCl}\) અને \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?
- A \(1\) અને \(0.5\)
- B \(2\) અને \(0.5\)
- C \(1\) અને \(1\)
- D \(1\) અને \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(1\) અને \(0.5\)
Step-by-step Solution
Detailed explanation
IE values indicate, that the metal belongs to Ist group since second IE is very high ( only one valence electron) Metal hydroxide will be of type, \(MOH\). \(\mathrm{MOH}+\mathrm{HCl} \rightarrow \mathrm{MCl}+\mathrm{H}_{2} \mathrm{O}\) \((1mol)\) \((1 \mathrm{mol})\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સમાન રંગ ધરાવતા આયનોનો (જલીય દ્રાવણ) સાચો સમૂહ કયો છે?JEE Mains 2025 Easy
- નીચેનાને દ્રાવ્યતા ગુણાકારના ચડતા ક્રમમાં ગોઠવો :
\(\mathrm{Ca}(\mathrm{OH})_2, \mathrm{AgBr}, \mathrm{PbS}, \mathrm{HgS}\)JEE Mains 2025 Medium - \(k =\left(6.5 \times 10^{12} \,s ^{-1}\right) e ^{-26000 K / T }\)ને ધ્યાનમાં લો.જો આ પ્રક્રિયાસંયોજન \(A\)ના વિઘટન માટે અનુસરવામાં આવે છે.સક્રિયકરણ શક્તિ આ પ્રક્રિયા માટે \(\dots\dots\dots\,\,kJ\,mol^{-1}\)[નજીકના પૂર્ણાંકમાં] (આપેલ: \(R =8.314 \,J\, K ^{-1}\, mol ^{-1}\) )JEE Mains 2022 Easy
- સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(- II\) \(A\) વોન્ટ હોફ અવયવ, \(i\) \(I\) હિમાંક અચળાંક \(B\) \(k_f\) \(II\) સમદાબી દ્રાવણો \(C\) સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો \(III\) સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ \(D\) એઝિયોટ્રોપ \(IV\) તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ JEE Mains 2023 Medium - \(CsI_3\) માટે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Medium
- બ્યુટેન, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જે નીચે આપેલા સમીકરણ મુજબ છે:
\(\mathrm{C}_4 \mathrm{H}_{10}(\mathrm{~g})+\frac{13}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 4 \mathrm{CO}_2(\mathrm{~g})+5 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
જો 174.0 kg બ્યુટેનને 320.0 kg \(\mathrm{O}_2\) સાથે ભેળવવામાં આવે, તો બનતા પાણીનું કદ લિટરમાં ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: (a) \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}\) ના મોલર દળ અનુક્રમે 12, 1, \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, (b) પાણીની ઘનતા \(\left.=1 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\right]\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણ સંહિત; \(2 x+3 y-z=5\); \(x+\alpha y+3 z=-4\); \(3 x-y+\beta z=7\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(13 \alpha \beta\) = ...........JEE Mains 2024 Hard
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{ dy }{ dx }+\frac{1}{ x ^{2}-1} y =\left(\frac{ x -1}{ x +1}\right)^{\frac{1}{2}}\), \(x>1\) નો ઉકેલ છે કે બિંદુ \(\left(2, \sqrt{\frac{1}{3}}\right)\) માંથી પસાર થાય છે તો \(\sqrt{7} y (8)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે. કારણ \((R) :\) સુક્રોઝમાં \(\beta\)-ગ્લુકોઝનો \(C_{1}\) અને \(\alpha\)-ફ્રૂક્ટોઝનો \(C_{2}\) વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - અંતરાલ \([-1,3]\) માં વિધેય \(f(x)=\left|x^2-5 x+6\right|-3 x+2\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- પ્રદેશ \(\left\{(x, y): 2 y \leq x^2+3, y+|x| \leq 3, y \geqslant|x-1|\right\}\) નું ક્ષેત્રફળ A છે. તો 6 A = ___JEE Mains 2025 Medium