JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
\(Fe{C_2}{O_4},F{e_2}\,{\left( {{C_2}{O_4}} \right)_3},FeS{O_4}\) અને \(F{e_2}{\left( {S{O_4}} \right)_3}\) દરેકના એક મોલના મિશ્રણનું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવા જરૂરી \(KMnO_4\) ના મોલ જણાવો.
- A \(1\)
- B \(1.5\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(n-\) factors of \(KMnO_4=5,\,n-\) factor of \(FeSO_4=1\) \(n-\) factors of \(FeC_2O_4=3,\,Fe_2(SO_4)_3\) does not react \(n-\) factors of \(Fe_2(C_2O_4)_3=6\), \(n_{eq}\,KMnO_4=n_{eq}[FeC_2O_4+Fe_2(C_2O_4)_3+FeSO_4]\) or, \(x \times 5=1 \times 3+1\times 6+1\times1 \) \(x=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિદ્યાનો આપેલા છે.એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A):\) \(\alpha–\) હેલોકાર્બોક્સિલિક એસિડની મંદ \(NH_3\),સાથે પ્રક્રિયા કરતાં તે \(\alpha-\) એમિનોકાર્બોક્સિલિક એસિડની સારી નીપજ આપે છે જ્યારે આલ્ફાઈલ હેલાઈડ માંથી બનાવવામાં આવે છે ત્યારે એમાઈનની નીપજ ખૂબ જ ઓછી હોય છે. કારણ \((R)\): જલીય માધ્યમમાં એમિનો એસિડ ઝ્વિટર આયન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- નીચેનામાંથી D-ગ્લિસરાલ્ડીહાઇડ સાથે સહસંબંધિત કરી શકાય તેવી સંરચનાઓની સંખ્યા ઓળખો.
JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: હેન્રીનો નિયમ અચળાંક \(K_{H}\) દ્રાવણની સાંદ્રતામાં થતા ફેરફારોના સંદર્ભમાં, જે શ્રેણી માટે દ્રાવણો આદર્શ રીતે મંદ હોય છે તે શ્રેણીમાં અચળ હોય છે.
વિધાન II: \(K_{H}\) સમાન દ્રાવ્ય માટે જુદા જુદા દ્રાવકોમાં જુદો હોતો નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - બોહરના હાઇડ્રોજન પરમાણુ નમૂના અનુસાર, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2025 Easy
- આપેલ પ્રક્રિયા માટે તો \('A'\) શું છે ?
JEE Mains 2021 Medium - આપેલ એમિનો એસિડની યાદીમાંથી આવશ્યક એમિનો એસિડની કુલ સંખ્યા _______ છે. આર્જિનિન, ફિનાઇલએલાનિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, હિસ્ટીડિન, વેલિન, પ્રોલાઇનJEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.JEE Mains 2021 Easy
- જો \(f(x)\) એ સંબંધ \(f(x)=e^x+\int_0^1\left(y+x e^x\right) f(y) d y\) નું સમાધાન કરે, તો \(e+f(0)=\) ___ .JEE Mains 2026 Hard
- એક એન્જિન \(20\,^{\circ} C\) અને \(1\) \(\;atm\) દબાણે \(5\) મોલ વાયુ લઈને તેનું સમોષ્મી સંકોચન કરીને તેનું કદ શરૂઆતના કદ કરતાં દસમાં ભાગનું કરે છે.હવાને દઢ અણુનો બનેલો દ્વિ પરમાણ્વિક વાયુ લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(X\, kJ\) હોય તો \(X\) નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2020 Hard
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, તથા \(\mathrm{M}\) અને \(\mathrm{N}\) એ રેખાઓ \(\frac{x-5}{4}=\frac{y-4}{1}=\frac{z-5}{3}\) અને \(\frac{x+8}{12}=\frac{y+2}{5}=\frac{z+11}{9}\) પરના એવા બિંદુઓ છે કે જેથી \(MN\) એ રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર હોય. તો \(\overrightarrow{O M} \cdot \overrightarrow{O N}=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) તથા \(g : R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+a, & x<0 \\ |x-1|, & x \geq 0\end{array}\right.\) તથા \(g(x)=\left\{\begin{array}{cc}x+1, & x<0 \\ (x-1)^{2}+b, & x \geq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b\) અનૃણ (non-negative) વાસ્તવિક સંખ્યાઓ છે. જોં દરેક \(x \in R\) માટે \((gof)\,( x )\) સતત હોય, તો \(a + b =.....\)JEE Mains 2021 Hard
- જો \(n (2 n +1) \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n } dx =1177 \int_{0}^{1}\left(1- x ^{ n }\right)^{2 n +1} dx\) હોય તો \(n \in N\) ની કિમંત \(\dots\dots\) થાય.JEE Mains 2022 Hard