JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
કયો ઓક્સાઇડ કે જે ચુંબકીય ગુણધર્મ દર્શાવે છે
- A \(SiO _{2}\)
- B \(Mn _{3} O _{4}\)
- C \(Na _{2} O\)
- D \(MgO\)
Answer & Solution
Correct Answer
(B) \(Mn _{3} O _{4}\)
Step-by-step Solution
Detailed explanation
\(Mn _{3} O _{4}\) shows magnetic properties.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} \mathrm{C}\) તાપમાને પાણીનો pH 7 છે. જો પાણીને \(80^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવામાં આવે, તો તેનો pH:JEE Mains 2025 Easy
- \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
- \(100\, mL\) \(0.1\, M\) \(CoCl_3.6H_2O\) ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા \(AgNO_3\) સાથે પ્રકિયા કરતા \(1.2 \times 10^{22}\) આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?JEE Mains 2017 Hard
- 3, 3-ડાયમિથાઈલ-2-બ્યુટેનોલ બનાવી શકાય નહીં:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - સંયોજન \(A\) નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન \(A\) શોધો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- પરક્લોરિક એસિડમાં \(CI = O\) બંધની સંખ્યા ........ છે.JEE Mains 2020 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A → B\) માટે દર અયળાંક \(k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા \(x \times 10^{-1}\) ગણો છે. તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- જો સમાંતરફલક કે જેના ધારોના શિરોબિંદુઓ \(\overrightarrow{ a }=\hat{ i }+\hat{ j }+ n \hat{ k }, \quad \overrightarrow{ b }=2 \hat{ i }+4 \hat{ j }- n \hat{ k } \quad\) અને \(\overrightarrow{ c }=\hat{ i }+ n \hat{ j }+3 \hat{ k } \quad( n \geq 0),\) નું ઘનફળ \(158\) ઘન એકમ હોય તોJEE Mains 2020 Medium
- ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે \(\left({M}^{2+}\right)\) \(-0.8\, \Delta_{0}\) અને \(3.87\, {BM}\) છે. \(\left({M}^{Z+}\right)\) શોધો.JEE Mains 2021 Easy
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 Medium
- નીચે આપેલ સંયોજનોમાંથી, સંયોજનોની સંખ્યા કે જે હકારાત્મક ફેહલીંગ કસોટી આપે છે તે _______ છે. [બેન્ઝાલ્ડીહાઈડ, એસીટાલ્ડીહાઈડ, એસીટોન, એસિટોફિનોન, મિથેનોલ, \(4\)-નાઈટ્રોબેન્ઝાલડીહાઈડ, સાયકલોહેકઝેન કાર્બાલ્ડીહાઈડ]JEE Mains 2024 Hard