JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
સમઇલેક્ટ્રોનિક સ્પીસીઝના કિસ્સામાં \(\mathrm{F}^{-}, \mathrm{Ne}\) અને \(\mathrm{Na}^{+}\)નું કદ _______ દ્વારા અસરગ્રસ્ત થાય છે.
- A મુખ્ય ક્વોન્ટમ નંબર \((n)\)
- B કોઈ પણ પરિબળ નહીં કારણ કે તેમનું કદ સમાન છે
- C બાહ્ય કક્ષકોમાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન પારસ્પરિક ક્રિયા
- D ન્યુક્લિયર ચાર્જ \((z)\)
Answer & Solution
Correct Answer
(D) ન્યુક્લિયર ચાર્જ \((z)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{F}^{-}, \mathrm{Ne}, \mathrm{Na}^{+}\)માં બધા \(1 \mathrm{~s}^2, 2 \mathrm{~s}^2, 2 \mathrm{p}^0\) ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ન્યુક્લિયર ચાર્જમાં તફાવતને કારણે તેઓ જુદા જુદા કદ ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની રેડોક્ષ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે ? \(C{r_2}O_7^{2 - } + F{e^{2 + }} + {C_2}O_4^{2 - } \to C{r^{3 + }} + F{e^{3 + }} + C{O_2}\) (અસંતુલિત)JEE Mains 2014 Hard
- \(5.1\, g\, NH_4SH\) ને \(327^oC\) પર એક \(3.0\,L\) (નિર્વાતિત)ખાલી કરેલા ફ્લાસ્કમાં નાખવામાં આવે છે. \(30\%\) જેટલા ઘન \(NH_4SH\) નું \(NH_3\) અને \(HS\) વાયુ સ્વરૂપે વિઘટન થાય છે. તો \(327^oC\) પર પ્રક્રિયાનો \(K_p\) કેટલો થશે? (\(R = 0.082\, L\, atm\, mol^{-1}\, K^{-1}\), મોલર દળ \(S = 32\, g\, mol^{-1}\), મોલર દળ \(N = 14\, g\, mol^{-1}\))JEE Mains 2019 Hard
- \(S_N1\) પ્રક્રિયા માટે નીચેના ભાગોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ? \((I)\,\begin{array}{*{20}{c}}
{C{H_3}CHC{H_2}C{H_3}} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{Cl\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\) \((II)\,CH_3CH_2CH_2Cl\) \((III)\,H_3CO-C_6H_4-CH_2Cl\)JEE Mains 2017 Hard - એક વિશ્લેષક \(pH =1\) ના \(1L\,HCl\) ને \(pH 2\) ના \(HCl\) ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ \(........\,mL\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: એલ્યુમિનિયમ NaOH સાથે પ્રક્રિયા કરવાથી \([Al(OH)_6]^{3-}\) આયન બનાવે છે.
વિધાન II: \(ICl_4^-\), \(ClO_3^-\) અને \(IBr_2^-\) ની ભૂમિતિ અનુક્રમે ચોરસ સમતલીય, પિરામિડલ અને રેખીય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: માલ્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:

માલ્ટોઝ એક બિન-રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન II: લૅક્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:
લૅક્ટોઝ એક રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(300\,K\) પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે \(1406\,kJ\,mol ^{-1}\) છે.\(C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )\) સંતુલને પહોંચવા માટે જરૂરી \(T \Delta S\) નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) \((-).........\,kJ\). (નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\)JEE Mains 2023 Medium
- તાપમાન \(300\) \(K\) થી વધારી \(310\) \(K\) કરતા \(A\) ની પ્રક્રિયાના વેગ બે ગણો થાય છે. જે \(A\) કરતા \(B\) ની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બે ગણી હોય તો વેગ બે ગણો કરવા \(B\) નું તાપમાન \(300\) \(K\) થી કેટલુ વધારવું જોઇએ ?JEE Mains 2017 Hard
- કેન્દ્ર \((2,3)\) અને ત્રિજ્યા \(4\) વાળું વર્તુળ રેખા \(x+y=3\) ને બિંદુઓ \(P\) અને \(Q\) માં છેદે છે. જો \(P\) અને \(Q\) પાસેના સ્પર્શકો બિંદુ \(S(\alpha, \beta)\) માં છેદે, તો \(4 \alpha-7 \beta=....................\)JEE Mains 2023 Hard
- સલ્ફ્યુરસ એસિડ \(\left( H _{2} SO _{3}\right)\) \(Ka _{1}=1.7 \times 10^{-2}\) અને \(Ka _{2}=6.4 \times 10^{-8}\) ધરાવે છે. \(0.588 \,M\, H _{2} SO _{3}\) ની \(pH\) ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- જો \(\cot \alpha=1\) અને \(\sec \beta=-\frac{5}{3}\), જ્યાં \(\pi<\alpha<\frac{3 \pi}{2}\) અને \(\frac{\pi}{2}<\beta<\pi\) છે તો \(\tan (\alpha+\beta)\) ની કીમત અને \(\alpha+\beta\) નુ ચરણ અનુક્રમે ................. છેJEE Mains 2022 Medium
- જો બહુપદી \({\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1} - \sqrt {5{x^3} - 1} }}} \right]^8} \)\(+ {\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1} + \sqrt {5{x^3} - 1} }}} \right]^8}\) ની ઘાત \(n\) અને \(x^{12}\) નો સહગુણક \(m\) હોય તો \((n, m)\) = .................JEE Mains 2018 Hard