JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.
- A \(4\)
- B \(5\)
- C \(6\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(MnO _{4}^{-}+ S _{2} O _{3}^{2-} \rightarrow MnO _{2}+ SO _{4}^{2-}\) \(\quad \quad \quad \quad \quad \quad \quad\quad (+4) \quad \quad \quad (A)\) Oxidation state of \('S'\) in \(SO _{4}^{2-}\) \(=+6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા કોષ \(Zn(s)|\,Z{n^{2 + }}(aq)\,||\,{M^x}\, + \,(aq)|\,M(s),\) માટે જુદા-જુદા અર્ધકોષો અને તેમના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિય નીચે મુજબ છે.
જો \(E_{Z{n^{2 + }}/Zn}^o = - 0.76\,V,\) હોય તો, ક્યો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન ફેરફાર માટે \(E_{cell}^o\) નું મહત્તમ મૂલ્ય આપશે\(M^{x+}\, (aq)\,/M(s)\) \(A{u^{3 + }}(aq)/\) \(Au(s)\) \(A{g^ + }(aq)/\) \(Ag(s)\) \(F{e^{3 + }}(aq)/\) \(F{e^{2 + }}(aq)\) \(F{e^{2 + }}(aq)/\) \(Fe(s)\) \(E^o\,M^{x+}\) \(\,/M(V)\) \(1.40\) \(0.80\) \(0.77\) \(-0.44\)
JEE Mains 2019 Hard - પ્લેટિનમ ધાતુ સાથે ફોટોઈલેકિટ્રિક અસરને ઉત્પજ્ન કરવાના ક્રમમાં ફોટોન ઓછામાં આછી \(\dots\dots\dots\) \(....\,\times 10^{-19} \,J\) ઊર્જા ધરાવતી હોવી જરૂરી છે. [આપેલ:પ્લેટીનમની દેહલી આવૃત્તિ \(1.3\) \(\times 10^{15} \,s ^{-1}\) અને \(h =6.6 \times 10^{-34} \,J \,s\).]JEE Mains 2022 Easy
- જ્યારે એક મોલ હેપ્ટેન \((I)\) નું \(T\) તાપમાને દહન કરવામાં આવે ત્યારે \(\Delta H\) અને \(\Delta U\) વચ્ચેનો તફાવત \((\Delta H - \Delta U),\) કોને સમાન થશે ?JEE Mains 2019 Hard
- સૂચિ – I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (ક્રિયાશીલ સમૂહ (પરખ)) સૂચિ - II (પરખ દરમ્યાન જોવા મળતો ફેરફાર) A. અસંતૃપ્તા
(બેયરની કસોટી)I. લાલ રંગ દેખાય છે. B. આલ્કોહોલિક સમૂહ
(સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી)II. રજત દર્પણ દેખાય છે. C. આલ્ડીહાઈડ સમૂહ
(ટોલેન્સ પ્રક્રિયક)III. જાંબલી રંગ દેખાય છે. D. ફિનોલીક સમૂહ
(FeCl3, કસોટી)IV. ગુલાબી રંગ દૂર થાય છે. JEE Mains 2026 Easy - નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \((A)\) \(o-\)નાઈટ્રોએનિલિન અને \(p-\)નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે. \((B)\) \(p-\)નાઈટ્રોએનિલિન અને \(m-\)નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે. \((C)\) \(HNO _{3}\) એ એક એસિડ તરીકે વર્તે છે. \((D)\) \(H _{2} SO _{4}\) એ એક એસિડ તરીકે વર્તે છે. સાચુ વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - કોઇ એક ચોકકસ પ્રક્રિયા માટે વેગ સહગુણક \((k)\) એ \(100\,^oC\) પર \(1.3 \times 10^{-4}\,M^{-1}\, s^{-1}\) અને \(150\,^oC\) પર \(1.3 \times 10^{-3}\,M^{-1}\,s^{-1}\) છે. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા \((E_A)\) (in \(kJ\) ) શું થશે ? ( \(R =\) મોલર વાયુ અચળાંક \(= 8.314\,JK^{-1}\,mol^{-1}\) )JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) \,:\) તે ડાબેથી જમણે ખસવા પર ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને બિન-ધાત્વીય ગુણધર્મ વધે છે. કારણ \((R)\) \(:\) જ્યારે તે ડાબેથી જમણે ફરે છે, તે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પીમાં ઘટાડો થવાને કારણે થાય છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(4\) અને \(5.20\) છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો \(3, 4\) અને \(4\) હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- ગ્લાયસિન \(\left( C _{2} H _{5} NO _{2}\right)\) ઘરાવતા \(2.5 \,g\) પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું \(500 \,mL\) દ્રાવણ બનાવવામાં આવ્યું. \(300\, K\) પર આ દ્રાવણનું અભિસરણ દબાણ \(5.03 \times 10^{-3}\) \(bar\) માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. \(\left[ R =0.083 L\right.\) \(bar\) \(\left.K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(0\) થી \(9\) અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી આઠ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(9\) વડે વિભાજ્ય છેJEE Mains 2014 Hard
- \(20 \mathrm{~cm}\) વક્રતા ત્રિજયા અને \(1.5\) વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ \(100 \mathrm{~cm}\) અંતર આવેલ હોય તો વસ્તુથી _______ \(\mathrm{cm}\) અંતરે પ્રતિબિંબ રચાય.JEE Mains 2024 Hard