JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)
- A 15
- B 30
- C 7.5
- D 58.5
Answer & Solution
Correct Answer
(A) 15
Step-by-step Solution
Detailed explanation
\(\pi= iCRT\) \(12=2 \times C \times 0.08 \times 300\) \(12=2 \times C \times 24\) \(C =\frac{1}{4} mole / L\) તો NaCl દ્રાવણની સાંદ્રતા \(=\frac{1}{4} \times 58.5 g / L\) \(=14.625 g / L\) \(=15 g / L\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{t}_{2 \mathrm{g}}\) કક્ષકોમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સંકીર્ણ સંયોજનોની સંખ્યા _______ છે. \({\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},}\) \({\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}}\)JEE Mains 2024 Medium
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજો માટે.

10 મિનિટે A ની સાંદ્રતા _______ \(\times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. આ પ્રક્રિયા A ના \(2.5 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) સાથે શરૂ કરવામાં આવી હતી.JEE Mains 2025 Medium - નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium - માલ્ટોઝના બંધારણમાં કયા ક્રિયાશીલ સમૂહ હાજર છે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ સંકીર્ણ આયનોને ધ્યાનમાં લો. \( \mathrm{P}=\left[\mathrm{FeF}_6\right]^{3-},\)\( \mathrm{Q}=\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\)\( \mathrm{R}=\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)સંકીર્ણ આયોનોનો સાચો ક્રમ તેમની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો (\(\text{B.M.}\) માં) ના પ્રમાણે શોધો.JEE Mains 2024 Hard
- નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે અસમાનુંપાતીકરણ (વિષમીકરણ) પ્રક્રિયા હેઠળ થાય તે _______ છે. \(\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Ag}, \mathrm{Cu}^{+1}, \mathrm{~F}_2, \mathrm{NO}_2, \mathrm{~K}^{+}\)JEE Mains 2024 Hard
- સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ \(g\) ના માપન માટેના \(20\) અવલોકન \(1\, s\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય \(30\,s\) મળે છે. લોલકની લંબાઈ \(1\, mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા \(55.0\,cm\) મળે છે. \(g\) ના માપનમા ........... \(\%\) ત્રુટિ હશે.JEE Mains 2019 Hard
- કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર \(kV^3\) જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન \(100^{\circ} C\) થી \(300^{\circ} C\) બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............\(nR\) થશે, જ્યાં \(n\) એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.JEE Mains 2021 Hard
- નીચેના આપેલા ઓક્સાઈડ્સમાં પેરામેગ્નેટિક ઓક્સાઈડની સંખ્યા છે? \({Li}_{2} {O}, {CaO}, {Na}_{2} {O}_{2}, {KO}_{2}, {MgO}\) અને \({K}_{2} {O}\)JEE Mains 2021 Hard
- એક સ્કૂલમાં ત્રણ રમત રમાડવામાં આવે છે . કેટલાક વિધાર્થી બે પ્રકારની રમત રમે છે પરંતુ ત્રણેય રમત રમતા નથી . આપેલ પૈકી કઈ વેન આકૃતિઓ ઉપરોક્ત વિધાનને સમર્થન કરે છે .
JEE Mains 2021 Easy