JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
એસિડિક માધ્યમમાં થતી નીચે આપેલી રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(BH _4^{-}(a q)+ ClO _3^{-}(a q) \longrightarrow H _2 BO _3^{-}(a q)+ Cl ^{-}(a q)\)
ઉપરની સંતુલિત પ્રક્રિયા માટે જો નર્ન્સ્ટ સમીકરણ
\(E _{\text {cell }}= E _{\text {cell }}^{\circ}-\frac{ RT }{ nF } \ln Q\) હોય તો,
n નુ મૂલ્ય __________ છે. (નજીકનો પૂર્ણાંક)
- A 6
- B 12
- C 24
- D 8
Answer & Solution
Correct Answer
(C) 24
Step-by-step Solution
Detailed explanation
\( 3BH_{4}^{-}+4ClO_{3}^{-} \rightarrow 4Cl^{-}+3H_{2}BO_{3}^{-}+3H_{2}O \) n -કારક \(=8\) મોલ \(=3\) \(\therefore n =3 \times 8=24\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે એક કોષમાં કોષ અચળાંક \(1.3 \,cm ^{-1}\) માપવામાં આવે છે ત્યારે \(KCl\) નું \(5.0\, m \,mol \,dm ^{-3}\) જલીય દ્રાવણ \(0.55\, mS\) વાહકતા ધરાવે છે. તો આ દ્રાવણની મોલર વાહકતા ....... \(mSm ^{2}\, mol ^{-1}\) છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A.\) ગલનબિંદુ \([\mathrm{K}]\) \(I.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) \(B.\) આયનીય ત્રિજ્યા \(\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]\) \(II.\) \(\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga}>\mathrm{In}\) \(C.\) \(\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 \) \([\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]\) \(III.\) \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\) \(D.\) પરમાણ્વીય ત્રિજ્યા \([pm]\) \(IV.\) \(\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}\) JEE Mains 2024 Medium - આપેલ સંયોજન માટે વાસ્તવિક બંધારણ અને નીચી ઉર્જાવાળા સસ્પંદન બંધારણ વચ્ચે ઊર્જામાં તફાવત છે તે _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : તાપમાન વધતા પાણીની \(pH\) વધે છે. કારણ : પાણીનુ \(H^+\) અને \(OH^-\) માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.JEE Mains 2020 Hard
- નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલા લેન્થનોઈડસ પૈકી કયો એક \(MO _{2}\) બનાવશે નહીં ? \([M\) એ લેન્થેનોઈડ ધાતુ છે.]JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારોકે \(\vec{a}=2 \hat{i}-\hat{j}+5 \hat{k}\) અને \(\vec{b}=\alpha \hat{i}+\beta \hat{j}+2 \hat{k} \cdot\) જો \(((\vec{a} \times \vec{b}) \times \hat{i}) \cdot \hat{k}=\frac{23}{2}\) હોય, તો \(|\vec{b} \times 2 \hat{j}|=\) ..........JEE Mains 2022 Hard
- સમઇલેક્ટ્રોનીય આયનોનો સેટ જણાવો.JEE Mains 2019 Hard
- ત્રણ ખામીયુક્ત નારંગી સાત સારા નારંગી સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે અને તેમને જોઈને, તેમની વચ્ચે ભેદ પાડવો શક્ય નથી. તે જથ્થામાંથી યાદૃચ્છિક રીતે બે નારંગી પસંદ કરવામાં આવે છે. જો \(x\) ખામીયુક્ત નારંગીની સંખ્યા દર્શાવે છે, તો \(x\) નું વિચરણ ___ છે.JEE Mains 2025 Medium
- જો \(\cos ec\,\theta = \frac{{p + q}}{{p - q}}\) \(\left( {p \ne q \ne 0} \right)\), તો \(\left| {\cot \left( {\frac{\pi }{4} + \frac{\theta }{2}} \right)} \right|\) = .......JEE Mains 2014 Hard
- \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે.JEE Mains 2022 Hard
- સમીકરણ \(\left| {\begin{array}{*{20}{c}}
x&{ - 6}&{ - 1}\\
2&{ - 3x}&{x - 3}\\
{ - 3}&{2x}&{x = 2}
\end{array}} \right| = 0\) ના વાસ્તવિક બીજનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard