JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2015
- મધ્યમ
- MCQ
એક ગુલાબી રંગનો ક્ષાર ગરમ થવા પર વાદળી થાય છે કયા ધનાયન ની હાજરી હશે
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(Co^{2+}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Zn^{2+}\) salts are white. Usually \(Fe^{2+}\) salts are rarely pink. \(Cu^{2+}\) salts are usually blue in hydrated form. \(Co^{2+}\) is pink in aqueous solution
Chemistry ના વધુ પ્રશ્નો
- ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.JEE Mains 2022 સરળ
- ડાયક્રોમેટ આયનની બેઈઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો બનતી નીપજમાં \(Cr\) નો ઓક્સિડેશન આંક ...........JEE Mains 2021 સરળ
- Co. \(5 \mathrm{NH}_3. \mathrm{Cl}. \mathrm{SO}_4\) આણ્વીય સંઘટન ધરાવતો એક અષ્ટફલકીય સંકીર્ણ બે સમઘટકો A અને B ધરાવે છે. A નું દ્રાવણ \(\mathrm{AgNO}_3\) દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે અને B નું દ્રાવણ \(\mathrm{BaCl}_2\) દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. આ સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતી સમઘટકતાનો પ્રકાર કયો છે?JEE Mains 2025 મધ્યમ
- સમાન આકાર ધરાવતા અણુઓનો સમૂહ જણાવો.JEE Mains 2016 અઘરું
- આપેલા દ્રાવકમાં અણુ \(M\) એ સમીકરણ \(M\, \rightleftharpoons \,{(M)_n}\) તરીકે સુયોજન પામે છે. \(M\) ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ \(0.9\) મળે છે અને સુયોજિત અણુઓનો અંશ \(0.2\) મળે છે , તો \(n\) નુ મૂલ્ય જણાવો.JEE Mains 2013 મધ્યમ
- બહુઈલેક્ટ્રોન પરમાણુમાં, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની ગેરહાજરીમાં, ત્રણ ક્વોન્ટમ અંકો દ્વારા વર્ણવેલ નીચેનામાંથી કઈ કક્ષકો સમાન ઊર્જા ધરાવશે?
A. \(\mathrm{n}=1, \mathrm{l}=0, \mathrm{~m}_1=0\)
B. \(\mathrm{n}=2, \mathrm{l}=0, \mathrm{~m}_1=0\)
C. \(\mathrm{n}=2, \mathrm{l}=1, \mathrm{~m}_1=1\)
D. \(\mathrm{n}=3, \mathrm{l}=2, \mathrm{~m}_1=1\)
E. \(\mathrm{n}=3, \mathrm{l}=2, \mathrm{~m}_1=0\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
JEE Mains 2024 અઘરું - નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક પદાર્થ સંરક્ષી બળક્ષેત્ર \(\vec{F}\) હેઠળ સ્થાન \(r_1\) થી સ્થાન \(r_2\) સુધી ગતિ કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય \(W=-\int_{r_1}^{r_2} \vec{F} \cdot \overrightarrow{d r}\) છે.
કથન \(II\) : કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતી વખતે અનંત સંખ્યામાં પથને અનુસરી શકે છે. માટે સંરક્ષી ક્ષેત્ર માટે પદાર્થે કરેલા કાર્યનો જથ્થો અનુસરેલા પથ સાથે બદલાય છે.
ઉપરોક્ત વિધાનને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના \(pH\) માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. વિધાન \(II:\) એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 મધ્યમ - એક બ્લોકને સમક્ષિતિજ સાથે \(45°\) ના ખૂણે નમેલા સમતલ પરથી નીચે સરકવા માટે \(t\) સમય લાગે છે. જો સપાટીને લીસી (ઘર્ષણ રહિત) બનાવવામાં આવે, તો બ્લોકને સમતલ પરથી નીચે સરકવા માટે \(\dfrac{t}{2}\) સમય લાગે છે. બ્લોક અને નમેલા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક \(\left(\dfrac{\alpha}{100}\right)\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 અઘરું
- \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 અઘરું