ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

\(1\) kg દળ ધરાવતા ચોસલાને સમક્ષિતિજથી \(60^{\circ}\)ના કોણે રહેલી ઢળતી સપાટી ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઢળતી સપાટીને સમાંતર એવા \(10 \mathrm{~N}\) ના બળ વડે ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે. આફૃતિમાં દર્શાવ્યા અનુસાર જો ચોસલું ઢળતી સપાટીને સમાંતર \(10 \mathrm{~m}\) ઉપર ધકેલાય આવે તો ધર્ષણબળની વિરુદ્ધ થતું કાર્ય _______ થશે. \(\text { [ } g=10 \mathrm{~m} / \mathrm{s}^2]\) લો.

  1. A \(5 \sqrt{3} \mathrm{~J}\)
  2. B \(5 \mathrm{~J}\)
  3. C \(5 \times 10^3 \mathrm{~J}\)
  4. D \(10 \mathrm{~J}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(5 \mathrm{~J}\)

Step-by-step Solution

Detailed explanation

ઘર્ષણ બળ વિરુદ્ધ કરવામાં આવેલ કાર્ય \(=\mu \mathrm{N} \times 10\) \(=0.1 \times 5 \times 10=5 \mathrm{~J}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app