JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
જો \(AB _{2}\)ની દ્રાવ્યતા નીપજ \(3.20 \times 10^{-11}\, M ^{3}\) છે,તો શુદ્ધ પાણીમાં \(AB _{2}\)ની દ્રાવ્યતા......... \(\times 10^{-4}\) \(mol\) \(L ^{-1}\). [એમ ધારીને કે પાણી સાથે આયનો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી]
- A \(8\)
- B \(4\)
- C \(2\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{*{20}{c}} {A{B_2}\left( S \right) \rightleftharpoons A_{\left( {aq.} \right)}^{ + 2} + 2B_{\left( {aq.} \right)}^ - \,:\,{K_{sp}}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,S\,\,\,\,\,\,\,\,\,\,\,\,2s} \end{array}\) \(K _{ SP }= S ^{1} \times(2 s )^{2}=4 s ^{3}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Co^{3+}\) નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.JEE Mains 2014 Hard
- \(A\) અને \(B\) સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. \(350\, K\) તાપમાને શુદ્ધ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(7 \times 10^3\, Pa\) અને \(12 \times 10^3\, Pa\) છે. આ તાપમાને \(A\) ના \(40\) મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?JEE Mains 2019 Hard
- સમતલીય સમચોરસ \([Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+\) ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે. (py=પિરિડિન)JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I: \(\left[ CoBr _4\right]^{2-}\) આયન, \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં ઓછી ઊર્જાનો પ્રકાશ શોષશે.
વિધાન II: \(\left[ CoI _4\right]^{2-}\) આયનમાં, d-કક્ષકોના બે સમૂહો વચ્ચેનું ઊર્જા વિભાજન \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - એક રસાયણશાસ્ત્રી પાસે છે \(4\) કૃત્રિમ મીઠાના નમૂનાઓ \(A\), \(\mathrm{B}, \mathrm{C}\) અને \(\mathrm{D}\).આ નમૂનાઓ ઓળખવા માટે, તેમણે કેટલાક પ્રયોગો કર્યા અને નીચે આપેલા નિરીક્ષણોની નોંધ લીધી: (i)\(A\) અને \(D\) બંને નિન્હાઇડ્રિન સાથે વાદળી-જાંબલી રંગ બનાવે છે. (ii) \(\mathrm{C}\)ના લેસાઇન અર્કમાં ધન \(\mathrm{AgNO}_{3}\) કસોટી અને \(\mathrm{Fe}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]_{3}\) ઋણ કસોટી આપે છે (iii) \(\mathrm{B}\) અને \(\mathrm{D}\)ના લેસાઇન અર્ક ધન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ કસોટી આપે છે. આ અવલોકનોને આધારે કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2020 Hard
- ત્રણ તત્વો \(X , Y\) અને \(Z\) એ આવર્ત કોસ્ટક ના \(3^{ rd }\) આવર્ત માં છે . \(X\), \(Y\) અને \(Z\) ના ઓકસાઈડ અનુક્રમે બેઝિક , ઉભયગુણધર્મી અને એસિડિક છે \(X , Y\) અને \(Z\) નો સાચો આણ્વિય નંબર નો શું હશે ?JEE Mains 2020 Easy
More PYQs from JEE Mains
- \(2 \mu \mathrm{C}\) મૂલ્યના બે વિદ્યુતભારો ધરાવતો એક ડાયપોલ, જે \(0.5 \mu \mathrm{~m}\) જેટલા વિભાજન અંતર સાથે છે, તેને કેપેસિટરની પ્લેટો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તેની અક્ષ પ્લેટો વચ્ચે સ્થાપિત થયેલા વિદ્યુતક્ષેત્રને સમાંતર રહે જ્યારે 5 V નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર 0.5 mm છે. જો ડાયપોલને અક્ષથી \(30^{\circ}\) ફેરવવામાં આવે, તો તે ટોર્કના કારણે દિશામાં પુનઃગોઠવણ કરવાનો પ્રયાસ કરે છે. ટોર્કનું મૂલ્ય છે :JEE Mains 2025 Medium
- ધારો કે વિકલ સમીકરણ \(\left[\frac{x}{\sqrt{x^{2}-y^{2}}}+e^{\frac{y}{x}}\right] x \frac{d y}{d x}=x+\left[\frac{x}{\sqrt{x^{2}-y^{2}}}+e^{\frac{y}{x}}\right] y\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) એે બિંદુઓ \((1,0)\) અને \((2 \alpha, \alpha)\) માંથી પસાર થાય, તો \(\alpha>0\) નુ............ મૂલ્ય છેJEE Mains 2022 Hard
- \(npn\) ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ \(100\, \Omega,\) આઉટપુટ અવરોધ \(10\, K \Omega\) અને પાવરગેઇન \(10^{6}\) હોય તો પ્રવાહગેઇન ' \(\beta\) ' શું થશે?JEE Mains 2021 Medium
- \(L_{1}\) અને \(L_{2}\) પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ \(M\) છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.
JEE Mains 2022 Medium - બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા \(0.1 \;kg \cdot m ^{2}\) અને કોણીય ઝડપ \(10\; rad \,s^{-1}\) છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા \(0.2 \;kg - m ^{2}\) અને કોણીય ઝડપ \(5\; rad \,s ^{-1}\) છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........\(J\)JEE Mains 2020 Hard
- વેગ અચળાંકની તાપમાન પરની અવલંબનતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
સાચા વિધાનો ઓળખો,
A. આર્હેનિયસ સમીકરણ માત્ર પ્રાથમિક સમઘાત પ્રક્રિયા માટે જ સાચું છે.
B. આર્હેનિયસ સમીકરણમાં A નો એકમ k ના એકમ જેવો જ છે.
C. આપેલા તાપમાને, ઓછી સક્રિયકરણ ઊર્જાનો અર્થ ઝડપી પ્રક્રિયા છે.
D. આર્હેનિયસ સમીકરણમાં વપરાયેલ A અને Ea તાપમાન પર આધાર રાખે છે.
E. જ્યારે \(\mathrm{Ea} \gg \mathrm{RT}\). A અને Ea એકબીજા પર આધારિત બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium