JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(25\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(I =0+ m \left(\frac{ a }{2}\right)^{2}+ ma ^{2}\)
\(=\frac{5}{4} ma ^{2}\)
Physics ના વધુ પ્રશ્નો
- સમાન વાયુ માટેના બે અલગ સમોષ્મી પથો, \(P-V\) આલેખમાં દર્શાવ્યા મુજબ બે સમતાપી વક્રોને છેદે છે. ગુણોત્તર \(\frac{V_a}{V_d}\) અને ગુણોત્તર \(\frac{V_b}{V_c}\) વચ્ચેનો સંબંધ _______ છે.
JEE Mains 2024 અઘરું - જ્યારે સ્થાન સદિશ \(\vec{r}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એ- \(\vec{r}\) અનુસાર ચિન્હ્ બદલે તો નીચેનામાંનો કયો સદિશ ચિન્હ્ બદલાવાથી ઉલટાશે નહીં?JEE Mains 2026 સરળ
- એક એન્જિન \(20\,^{\circ} C\) અને \(1\) \(\;atm\) દબાણે \(5\) મોલ વાયુ લઈને તેનું સમોષ્મી સંકોચન કરીને તેનું કદ શરૂઆતના કદ કરતાં દસમાં ભાગનું કરે છે.હવાને દઢ અણુનો બનેલો દ્વિ પરમાણ્વિક વાયુ લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(X\, kJ\) હોય તો \(X\) નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2020 અઘરું
- મીટર-બ્રિજમાં જ્યારે ડાબા ગેપમાં અવરોધ \(2\ \Omega\) હોય અને જમણા ગેપમાં અજ્ઞાત અવરોધ હોય, ત્યારે સંતુલન લંબાઈ \(40\ \mathrm{cm}\) મળે છે. અજ્ઞાત અવરોધને \(2\ \Omega\) સાથે શન્ટ કરતા, સંતુલન લંબાઈમાં _______ ફેરફાર થાય છે.JEE Mains 2024 અઘરું
- ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક \(m\) દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2017 અઘરું - નીચે આપેલી આકૃતિ જુઓ, ટર્મિનલ \(A\) અને \(B\) વચ્ચેનો પ્રવાહ _____ A. છે.
JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર \(3:2\) થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર \(\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}\) છે. તો ' \(x\) ' નું મૂલ્ય \(........\) થાય.JEE Mains 2023 મધ્યમ
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો :-
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (EM-તરંગ) સૂચિ - \(II\) (તરંગલંબાઈ) (શ્રેણી) \((A)\) ઇન્ફ્રારેડ \((i)\) \(<10^{-3} \mathrm{~nm}\) \((B)\) અલ્ટ્રાવાયોલેટ \((ii)\) \(400 \mathrm{~nm}\) થી \(1 \mathrm{~nm}\) \((C)\) એક્સ-રે \((iii)\) \(1 \mathrm{~mm}\) થી \(700 \mathrm{~nm}\) \((D)\) ગામા કિરણો \((iv)\) \(1 \mathrm{~nm}\) થી \(10^{-3} \mathrm{~nm}\) JEE Mains 2024 અઘરું - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(R=3\, {m}\) ત્રિજયાના અર્ધગોળા ટોચ પરથી એક નાનો બ્લોક નીચે તરફ સરકે છે. બ્લોક જ્યારે ગોળાની સાથે સંપર્ક ગુમાવે તે ઊંચાઈ \(h\) કેટલા \(...... \;\;m\).હશે? (બ્લોક અને ગોળા વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ ધારો)
JEE Mains 2021 અઘરું - એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)JEE Mains 2022 મધ્યમ