JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે. કારણ \((R)\, :\) નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
- A બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
- B બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું છે.
- C \((A)\) સાચું પણ \((R)\) સાચું નથી.
- D \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
Step-by-step Solution
Detailed explanation
Due to formation of anilinium ion in acidic medium meta product is also obtained in significant amount.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard - હાઇડ્રોકાર્બન \((X)\) જેનો મોલર દળ \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(90 \%\) કાર્બન ધરાવે છે, તેમાં અસંતૃપ્તિની માત્રા _______ છે.JEE Mains 2025 Easy
- \(5\) મોલ હિલિયમ વાયુ, \(300\, K\) તાપમાને, પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ થઈ \(10\, L\) થી \(20 \,L\) થાય છે, આ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્તમ કાર્યની માત્રા ..........\(J\) છે [નજીકની પૂર્ણાંક] (આપેલું છે\(: R = 8.3 \,J \,K ^{-1}\, mol ^{-1}\) અને \(\log 2=0.3010\) )JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(Na _2 Cr _2 O _7\) ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં \(K _2 Cr _2 O _7\) નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે. વિધાન \(II:\) \(K _2 Cr _2 O _7\) એ. \(Na _2 Cr _2 O _7\) કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલી પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા સંયોજન \(B\)માં હાજર આયનીકરણ ન પામતા પ્રોટોનોની સંખ્યા શોધો. \(C _{2} H _{5} OH + PCl _{3} \rightarrow C _{2} H _{5} Cl + A\) \(A + PCl _{3} \rightarrow B\)JEE Mains 2022 Medium
- \(300 nm\) તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા \(\dots\dots\dots\)\(kJ\,\,{ mol }{ }^{-1}\) શોધો. (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}\), \(c =3 \times 10^{8}\, ms ^{-1}\) )JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(250 \,g\) \(D\)-ગ્લુકોઝના જલીય દ્રાવણમાં \(10.8\%\) વજનથી કાર્બન છે. તો દ્રાવણની મોલાલીટી ................ છે. (નજીક છે તે) આપેલું છે : પરમાણુ દળાંક \(H,1;C,12;O,16\) )JEE Mains 2022 Hard
- ફોટોઈલેકટ્રીક અસરના પ્રયોગ પરથી નીચે મુજબના અવલોકનો મેળવવામાં આવ્યાં છે. તેમાના ક્યાં સાચા છે તે નક્કી કરો. \(A.\) સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે. \(B.\) આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે. \(C.\) ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(D.\) ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો \(K\) એ \(x\) ની વાસ્તવિક કિમંતો નો ગણ છે કે જ્યાં વિધેય \(f\left( x \right) = \sin \,\left| x \right| - \left| x \right| + 2\,\left( {x - \pi } \right)\,\cos \,\left| x \right|\) એ વિકલનીય ન હોય તો ગણ \(K= . . .\)JEE Mains 2019 Hard
- એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા \(1.2 \times 10^{-5}\) જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.JEE Mains 2022 Medium
- એક માણસ વિશાળકાય માણસ તરીકે એવી રીતે વધે છે,કે એનું રેખીય પરિમાણ \(9\) ગણું વધે છે.જો એવું માનવામાં આવે કે એની ઘનતામાં કોઇ ફેરફાર થતો નથી તો એના પગમાં થતા પ્રતિબળના ફેરફાર કેટલા ગણા હશે?JEE Mains 2017 Hard
- એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે?JEE Mains 2025 Hard