JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચિ \(-I\) સાથે સૂચિ \(-II\) ને જોડો.
| સૂચિ \(-I\) | સૂચિ \(-II\) |
| \((a)\) ઝાયમેઝ | \((i)\) પેટ |
| \((b)\) ડાયાસ્ટેઝ | \((ii)\) યીસ્ટ |
| \((c)\) યુરેઝ | \((iii)\) માલ્ટ |
| \((d)\) પેપ્સીન | \((iv)\) સોયાબીન |
- A \(A-II, B-III, C-I, D-IV\)
- B \(A-II, B-III, C-IV, D-I\)
- C \(A-III, B-II, C-IV, D-I\)
- D \(A-III, B-II, C-I, D-IV\)
Answer & Solution
Correct Answer
(B) \(A-II, B-III, C-IV, D-I\)
Step-by-step Solution
Detailed explanation
Zymase naturally occurs in yeast. Diastase is found in malt. Urease is found in soyabean. Pepsin is found in stomach.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી 'ક્રોમેટોગ્રાફી' શુદ્ધિકરણ પદ્ધતિ માટેના સત્ય વિધાનો _______ છે.JEE Mains 2024 Medium
- પેરોક્સોડાયસલ્ફુયરિક અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં \(S=O\) અને \(S-OH\) બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2017 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ આપો.
JEE Mains 2018 Hard - \(1.03\; \mathrm{g} / \mathrm{mL}\) ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં \(10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}\) દ્રાવ્ય થાય છે. તો \(ppm\) માં \(\mathrm{O}_{2}\) ની સાંદ્રતા. . . ..JEE Mains 2020 Medium
- એસિડિક, બેઝિક અને ઉભયગુણી ઓક્સાઇડ અનુક્રમે જણાવોJEE Mains 2020 Medium
- \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
\(\begin{array}{|l|l|l|}\hline \text{સમય} & T & \infty \\\hline \mathbf{P}_{\text {પદ્ધતિ }} & \mathrm{P}_{\mathrm{t}} & \mathrm{P}_{\infty} \\\hline\end{array}\)
આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયક A સાથે શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક k માટે નીચેનામાંથી કયું પદાવલિ સાચી છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{x\,\cot \,\left( {4x} \right)}}{{{{\sin }^2}\,x\,{{\cot }^2}\,\left( {2x} \right)}}\) =JEE Mains 2019 Hard
- બૉહરની કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ, મુખ્ય ક્વોન્ટમ આંક \(n\) સાથે કઈ રીતે બદલાય છે?JEE Mains 2025 Easy
- જો લોહીમાં ગ્લુકોઝ \(\left({C}_{6} {H}_{12} {O}_{6}\right)\)ની સાંદ્રતા \(0.72\, {~g} \,{~L}^{-1}\), તો લોહીમાં ગ્લુકોઝની મોલરિટી \(.....\,\times 10^{-3} {M}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે: આણ્વિય દળ \({C}=12, {H}=1, {O}=16 {u}\) )JEE Mains 2021 Easy
- જો બિંદુ \((4,3,8)\) થી રેખા \(L _{1}: \frac{ x - a }{l}=\frac{ y -2}{3}=\frac{ z - b }{4},\) \(l \neq 0\) પરનો લંબપદ \((3,5,7)\) હોય, તો રેખા \(L _{1}\) અને રેખા \(L _{2}: \frac{ x -2}{3}=\frac{ y -4}{4}=\frac{ z -5}{5}\) વચ્ચેનું લઘૂતમ અંતર ..... થાય.JEE Mains 2021 Hard
- વક્ર \(y=y(x)\) એ પ્રથમ ચરણમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે. જો ક્ષેત્રફળ \(A_{1}\) એ ક્ષેત્રફળ \(A _{2}\) કરતાં બમણું છે. વક્રનો અભિલંબ જે રેખા \(2 x -12 y =15\) ને લંબ હોય તે . . . . બિંદુમાંથી પસાર થાય નહીં .
JEE Mains 2022 Hard - \(1\) બારના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ એક આદર્શ વાયુનુ \(1\, L\) કદમાંથી \(10\, L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય \(kJ\) માં ગણો.JEE Mains 2019 Medium