JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
| સૂચિ \(II\) | સૂચિ \(II\) |
| \(A.\) ઈન્વર્ટેઝ | \(I.\) સ્ટાર્ચમાંથી માલ્ટોઝ |
| \(B.\) ઝાયમેઝ | \(II.\) માલ્ટોઝમાંથી ગ્લુકોઝ |
| \(C.\) ડાયાસ્ટેઝ | \(III.\)ગ્લુકોઝમાંથી ઇથેનોલ |
| \(D.\) માલ્ટોઝ | \(IV.\) શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ |
- A \(A-III, B-IV. C-II. D-I\)
- B \(A-III. B-II. C-I. D-IV\)
- C \(A-IV, B-IIL C-I. D-II\)
- D \(A-IV, B-II. C-III. D-I\)
Answer & Solution
Correct Answer
(C) \(A-IV, B-IIL C-I. D-II\)
Step-by-step Solution
Detailed explanation
Invertase : Cane sugar \(\rightarrow\) Glucose and fructose Zymase : Glucose \(\rightarrow\) Ethanol and \(CO _{2}\) Diastase : Starch \(\rightarrow\) Maltose Maltase : Maltose \(\rightarrow\) Glucose
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ટાઈટ્રિમેટ્રિક વિશ્લેષણના પ્રાથમિક પ્રમાણભૂત સંબંધિત ખોટા વિધાનો ઓળખો.
(A) તે શુદ્ધ સ્વરૂપમાં શુષ્ક અવસ્થામાં ઉપલબ્ધ હોવું જોઈએ.
(B) તે હવામાં રાસાયણિક ફેરફારમાંથી પસાર થવું ન જોઈએ.
(C) તે ભેજગ્રાહી હોવું જોઈએ અને અન્ય રસાયણ સાથે તત્કાળ અને સ્ટોઇકિયોમેટ્રિક રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ.
(D) તે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય હોવું જોઈએ.
(E) \(KMnO _4 \& NaOH\) નો ઉપયોગ પ્રાથમિક પ્રમાણભૂત તરીકે કરી શકાય છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - \(NaNO _{3}\)નું ...... \(g\) વજન કરી અને તેનું \(50 \,mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવે કે જે \(70.0\, mg\) પ્રતિ \(mL\) \(Na ^{+}\) ધરાવે. (નજીકનો પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (આપેલ : પરમાણ્વીય વજન \(g\, mol ^{-1}\)માં) \([Na : 23; N : 14 ; O : 16]\)JEE Mains 2021 Easy
- \(A +2 B \longrightarrow AB _2\)
\(36.0 g^{\prime} A ^{\prime}\) (મોલર દળ : \(60 g mol ^{-1}\) ) અને \(56.0 g^{\prime} B ^{\prime}\) (મોલર દળ : \(80 g mol ^{-1}\) ) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયા વિધાનો સાચા છે?
A. 'A' સિમિત પ્રક્રિયક છે.
B. \(77.0 g\ AB _2\) બને છે.
C. \(AB _2\) નું મોલર દળ \(140 \ g \ mol ^{-1}\) છે.
D. પ્રક્રિયા પૂર્ણ થયા પછી 15.0 g A પ્રક્રિયા થયા વગરનો બાકી રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - \(500\, K\) પર પદાર્થ \('S'\) માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં \({\Delta _f}{G^o}\) અનુક્રમે \(+100.7\, kcal\, mol^{-1}\) અને \(+103\, kcal\, mol^{-1}\) છે. તો \(500\, K\) પર પ્રવાહી \('S'\) નું બાષ્પદબાણ આશરે ..........\(atm\) થશે. \((R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})\)JEE Mains 2018 Hard
- ઘનતાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2022 Medium
- 5.8 g એનિલિનની બેન્ઝોઈલેશન પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા બેન્ઝાનિલાઈડનું દળ, જો નીપજ 82% હોય તો ________ g છે.
(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H : 1, C : 12, N: 14, O : 16\) )JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- સમતલીય સમચોરસ સંકીણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}\left(\mathrm{NH}_2 \mathrm{CH}_3\right)\right] \mathrm{Cl}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય ___________\(B.M.\) છે. (નજીકનો પૂણાંક) (\(Pt\) માટે પરમાણુક્રમાંક \(\mathrm{Pt}=78\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- જો વિધેય \(f(x)=2 x^3-9 \mathrm{ax}^2+12 \mathrm{a}^2 \mathrm{x}+1\), જ્યાં \(\mathrm{a} \gt 0\), તેના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે \(p\) અને \(q\) પર પ્રાપ્ત કરે છે, જેથી \(\mathrm{p}^2=\mathrm{q}\), તો \(f(3)\) = ___JEE Mains 2025 Easy
- આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ \(20\,\Omega \) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ \(R_1 = R_2 = R_3 = 50\,\Omega\) અને બેટરીનો વૉલ્ટેજ \(6\,V\) છે. તો \(R_3\) માંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
JEE Mains 2013 Medium - જો ગણ \(S\) એ \(x\) ની બધીજ કિમંતોનો ગણ છે કે જેથી વક્ર \(y = f(x) = x^3 -x^2 -2x\) નો \((x, y)\) આગળનો સ્પર્શકએ બિંદુ \((1,f(1))\) અને \(( - 1,f( - 1))\) ને જોડતી રેખાને સમાંતર હોય તો \(S\) મેળવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલ છે: વિધાન-\(I\) : આકૃતિમાં બે પ્રકાશસંવેદી દ્રવ્યો \(M_1\) અને \(M_2\) માટે આવૃત્તિ \((v)\) સાથે નિરોધક સ્થિતિમાનમાં થતો ફેરફાર દર્શાવેલ છે. ઢાળ \(\frac{h}{e}\) નું મૂલ્ય આપે છે, જ્યાં \(h\) પ્લાન્કનો અચળાંક છે, \(e\) ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિધાન-\(II\) : સમાન આવૃત્તિવાળા આપાત વિકિરણ માટે \(M_2\) વધુ ગતિઊર્જાવાળા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
JEE Mains 2024 Hard - \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard