JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(SF _{4}\) ના બંધારણમાં, 'S' ની ઉપર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મ
- A વિષુવવૃત્તીય સ્થાન અને \(90^{\circ}\) પર તેમાં બે અબંધકારક યુગ્મ - બંધકારક યુગ્મ અપાકર્ષણો છે.
- B વિષુવવૃત્તીય સ્થાન અને \(90^{\circ}\) પર તેમાં ત્રણ અબંધકારક યુગ્મ - બંધકારક યુગ્મ અપાકર્ષણો છે.
- C અક્ષીય સ્થાન અને \(90^{\circ}\) પર તેમાં ત્રણ અબંધકારક યુગ્મ - બંધકારક યુગ્મ અપાકર્ષણ છે.
- D અક્ષીય સ્થાન અને \(90^{\circ}\) પર બે અબંધકારક યુગ્મ - બંધકારક યુગ્મ અપાકર્ષણ છે.
Answer & Solution
Correct Answer
(A) વિષુવવૃત્તીય સ્થાન અને \(90^{\circ}\) પર તેમાં બે અબંધકારક યુગ્મ - બંધકારક યુગ્મ અપાકર્ષણો છે.
Step-by-step Solution
Detailed explanation
\(sp ^{3} d\), See-Saw
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંયોજનમાં ઈલેક્ટ્રોનઅનુરાગી કેન્દ્રોની સંખ્યા \(\dots\dots\dots\) છે.
JEE Mains 2022 Medium - નીચે આપેલ પ્રક્રિયા ક્રમમાં બનતી નીપજો _______ છે.
JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં એક જ સમતલમાં \('C\)'માં અણુઓની મહત્તમ સંખ્યા હાજર છે \(A \xrightarrow[ { Cu\; tube }]{\text { Redhot }}\mathrm{B} \xrightarrow[ Anhydrous AlCl_3]{\mathrm{CH}_{3} \mathrm{Cl}(1 \mathrm{eq}} \mathrm{C}\) (\(A\) એ સૌથી ઓછું પરમાણ્વીય વજન ધરાવતું આલ્કાઇન છે)JEE Mains 2020 Hard
- પ્રક્રિયા \(\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}\) માટે જો \(B\) ના નિર્માણનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો \(B\) ની સાંદ્રતા _______ દ્વારા આપવામાં આવે છે.JEE Mains 2024 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
એમિનો ઍસિડનું નામસૂચિ-II
એક અક્ષરીય સંકેત/પ્રકારA. આર્જિનિન I. D/બિન-આવશ્યક B. ઍસ્પાર્ટિક ઍસિડ II. R/આવશ્યક C. લાઇસિન III. E/બિન-આવશ્યક D. ગ્લુટામિક ઍસિડ IV. K/આવશ્યક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેની પ્રકિયા ને ધ્યાન માં લો નીપજ \('P'\) ધન સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી આપે છે આ આમાંથી કયા \( -OH \) જૂથ ની હાજરીને કારણે છે
JEE Mains 2020 Easy
More PYQs from JEE Mains
- C કેપેસિટન્સ (કોઈપણ ડાઈઈલેક્ટ્રિક વગર) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા હવે \(K _1=2, K_2=3\) અને \(K _3=5\) ડાઈઈલેક્ટ્રિક અચળાંકવાળા ત્રણ ડાઈઈલેક્ટ્રિક સ્લેબથી ભરેલી છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). જો નવી કેપેસિટન્સ \(\frac{ n }{3} C\) હોય, તો \(n\) નું મૂલ્ય ___________.
JEE Mains 2026 Medium - ધારો કે \(\vec{a} = 4\hat{i} - \hat{j} + 3\hat{k}\), \(\vec{b} = 10\hat{i} + 2\hat{j} - \hat{k}\) અને સદિશ \(\vec{c}\) એવો છે કે જેથી \(2(\vec{a}\times\vec{b}) + 3(\vec{b}\times\vec{c}) = \vec{0}\). જો \(\vec{a}\cdot\vec{c} = 15\), તો \(\vec{c}\cdot(\hat{i}+\hat{j}-3\hat{k})\) બરાબર છે:JEE Mains 2026 Medium
- નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 Medium - સ્ફટિક ક્ષેત્રના લીધે નીચેનામાથી ક્યાં સંકીર્ણની સ્થિરતા સૌથી વધુ (મહતમ)હશે\(?\)JEE Mains 2022 Easy
- પ્રક્રિયા \(A _{(g)} \rightarrow B _{( g )}\) માટે, \(300\, K\) અને \(1\, atm\) પર સંતુલન અચળાંકનું મૂલ્ય \(100.0\) ને સમાન છે. \(300\, K\) અને \(1\, atm\) પર પ્રક્રિયા માટે \(\Delta_{r} G\) નું મૂલ્ય \(J\, mol-1\) માં \(-xR\) છે. જ્યાં \(x\) ......... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([R=8.31\, J\, mol-1\,K-1\) અને \(In\, 10 =2.3)\)JEE Mains 2021 Medium
- નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
JEE Mains 2023 Easy