JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
આયનિક ત્રિજ્યાઓનો સાચો ચઢતો ક્રમ શોધો.
- A \(Mg ^{2+}< Na ^{+}< F ^{-}< O ^{2-}< N ^{3-}\)
- B \(N ^{3-}< O ^{2-}< F ^{-}< Na ^{+}< Mg ^{2+}\)
- C \(F ^{-}< Na ^{+}< O ^{2-}< Mg ^{2+}< N ^{3-}\)
- D \(Na ^{+}< F ^{-}< Mg ^{2+}< O ^{2-}< N ^{3-}\)
Answer & Solution
Correct Answer
(A) \(Mg ^{2+}< Na ^{+}< F ^{-}< O ^{2-}< N ^{3-}\)
Step-by-step Solution
Detailed explanation
\(N ^{-3}> O ^{-2}> F ^{-}> Na ^{+}> Mg ^{+2}(\) Radii \()\) (Isoelectronic species)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વિભવ) \(2\, V\) છે. \(300\, K\) એ આપેલ પ્રક્રિયા માટે અંદાજીત સંતુલન અચળાંક \((K)\) કેટલો હશે? \(Zn\,(s)\,\, + \,\,C{u^{2 + }}\,(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + \,}}\,(aq)\, + Cu\,(s)\) \((R = 8 \,JK^{-1}\,mol^{-1},\, F = 96000\,C\,mol^{-1})\)JEE Mains 2019 Hard
- નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ \(0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}\) કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ) \((i)\) \(0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}\) \((ii)\) \(0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}\) \((iii)\) \(0.10\, {M}\, {KCl}\) \((iv)\) \(0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે: વિધાન \(A\) : \(\mathrm{Ga}\), In અને \(\mathrm{Tl}\) ની +\(1\) ઓક્સિડેશન અવસ્થાનો સ્થિરતા ક્રમ \(\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}\) છે. કારણ \(R\) : નિષ્ક્રિય યુગ્મ અસર સમૂહમાં નીચે જતાં નીચી ઓક્સિડેશન અવસ્થાને સ્થિર કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચેનો આલેખ એ પ્રક્રિયાઓ \(M(s) + \frac{1}{2}{O_2}(s)\, \to \,MO(s)\,\) અને \(C(s) + \frac{1}{2}{O_2}(g)\, \to \,CO(s)\,\) માટે \(- In\,K_p\) વિરુદ્ધ તાપમાનનો ફેરફાર દર્શાવે છે. તો સાયુ વિધાને ઓળખો.
JEE Mains 2016 Hard - વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 Hard
- \(DNA\) અને \(RNA\) અણુઓમાં શર્કરા (સુગર) અણુ (મોઈટી) અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- વક્ર \(y =x^3\) અને \((-1,-1)\) બિંદુ પાસેના તેના સ્પર્શક દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(......\) છે.JEE Mains 2023 Medium
- વર્તુળ \(x^2 + y^2 = 4\) પરના બિંદુ \((\sqrt 3,1)\) પર આંતરેલ અભિલંબ અને સ્પર્શક તથા \(x -\) અક્ષ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચો. એકમમાં મેળવોJEE Mains 2019 Hard
- ધારો કે \(f:[0,3] \rightarrow\) A એ \(f(x)=2 x^3-15 x^2+36 x+7\) દ્વારા વ્યાખ્યાયિત છે અને \(g:[0, \infty) \rightarrow B\) એ \(\mathrm{g}(x)=\frac{x^{2025}}{x^{2025}+1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. જો બંને વિધેયો વ્યાપ્ત હોય અને \(\mathrm{S}=\{x \in \mathbf{Z}: x \in \mathrm{~A}\) અથવા \(x \in \mathrm{~B}\}\) હોય, તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium
- એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)JEE Mains 2022 Medium
- બે પોલરાઇઝર \(P_1\) અને \(P_2\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે પારગમિત પ્રકાશની તીવ્રતા શૂન્ય થશે. એક ત્રીજું પોલરાઇઝર \(P_3\) ને \(P_1\) અને \(\mathrm{P}_2\) ની વચ્ચે \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેના ચોક્કસ ખૂણે દાખલ કરવામાં આવે છે. ત્રણેય પોલરાઇઝરમાંથી પસાર થતા પ્રકાશની પારગમિત તીવ્રતા મહત્તમ હોય છે. પોલરાઇઝર \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેનો ખૂણો _______ છે.JEE Mains 2025 Medium
- ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન જેવા પરમાણુનું આયનીકરણ કરવા \(9\) રીડબર્ગ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામા સંક્રાંતિ કરે ત્યારે તે કેટલા .......\(nm\) તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે?JEE Mains 2020 Hard