JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
\(NO, N_2O, NO_2\) અને \(N_2O_3\) માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાનો સાચો ક્રમ જણાવો.
- A \(N_2O < N_2O_3 < NO < NO_2\)
- B \(NO_2 < NO < N_2O_3 < N_2O\)
- C \(NO_2 < N_2O_3 < NO < N_2O\)
- D \(N_2O < NO < N_2O_3 < NO_2\)
Answer & Solution
Correct Answer
(D) \(N_2O < NO < N_2O_3 < NO_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathop {NO}\limits^{ + 2} ,{\mkern 1mu} \mathop {{N_2}}\limits^{ + 1} O{\mkern 1mu} ,{\mkern 1mu} \mathop {{\text{ }}N}\limits^{ + 4} {O_2},\mathop {{N_2}}\limits^{ + 3} {O_3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - \(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છેJEE Mains 2021 Medium
- જો \(279 \mathrm{~g}\) એનિલીન બેન્ઝીનડાયેઝોનિયમ ક્લોરાઇડના એક તુલ્ય સાથે પ્રતિક્રિયા આપે છે, તો બનતા એનિલીન યલોની મહત્તમ માત્રા _______ \(g\) હશે. (નજીકના પૂર્ણાંકમાં) (સંપૂર્ણ રૂપાંતરણ ધ્યાનમાં લો)JEE Mains 2024 Medium
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- \(37.8 \mathrm{~g} \mathrm{~N}_2 \mathrm{O}_5\) ને 1 L પ્રતિક્રિયા પાત્રમાં લેવામાં આવ્યું અને 500 K તાપમાને નીચેની પ્રતિક્રિયા થવા દેવામાં આવી:
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightleftharpoons 2 \mathrm{~N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\)
સંતુલન અવસ્થાએ કુલ દબાણ 18.65 bar જોવા મળ્યું.
તો, \(\mathrm{Kp}=\) ______ \(\times 10^{-2}\) [નજીકના પૂર્ણાંકમાં]
ધારો કે \(\mathrm{N}_2 \mathrm{O}_5\) આ પરિસ્થિતિઓમાં આદર્શ રીતે વર્તે છે.
આપેલ છે: \(\mathrm{R}=0.082\) bar \(\mathrm{L} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ \(7 \mathrm{~cm}\) કરવામાં આવે છે. તેને વધારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે \(36960\) erg જેટલી ઉર્જા જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ \(40\) dyne/cm હોય તો નવી ત્રિજ્યાં _______ \(\mathrm{cm}\) થશે. \(\left(\pi=\frac{22}{7}\right.\)લો).JEE Mains 2024 Hard
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ છે ? \(\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3}CHC{H_2}C{H_2}N{H_2}}
\end{array}\) \(\xrightarrow[{triethyla\min e}]{{ethyl\,formate\,\left( {1\,equiv} \right)}}\)JEE Mains 2019 Hard - નીચેના ડાયએઝોનિયમ ક્ષારોનો સાચો સ્થાયિત્વનો ક્રમ છે
JEE Mains 2026 Easy - એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય \(...............\,J\) છે.
JEE Mains 2023 Easy - પ્રક્રિયાની પ્રમાણભૂત એન્થાલ્પીના નીચેના કિસ્સાઓનો વિચાર કરો \(\left(\Delta \mathrm{H}_{\mathrm{r}}^{\circ}\right.\) in \(\left.\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\right)\)
\(\mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})+\frac{7}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{CO}_2(\mathrm{~g})+3 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \Delta \mathrm{H}_1^{\circ}=-1550 \)
\( \mathrm{C} \text { (graphite) }+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g}) \quad \Delta \mathrm{H}_2^{\circ}=-393.5 \)
\( \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \quad \Delta \mathrm{H}_3^{\circ}=-286\)
\(\Delta \mathrm{H}_{f \mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})}^{\circ}\) નું મૂલ્ય _______ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે.JEE Mains 2025 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium